________________
ગાદ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ચાથા
૮૧
પુજા કરે તેમનુ જ દ્રવ્ય પૂજન છે. દ્રશ્ય શબ્દ સાંભળી ભડકશે નહિ. ભવિષ્યમાં ભાવને લાવનાર, સવિરતિને જરૂર મેળવી આપનાર એવુ
પૂજન 2 દ્રષ્યપૂજન. બાકીની દ્રવ્યપૂજા પણ તે કહેણા મામા જેવી પૂજા, વાસ્તવિક દ્રવ્યપૂજા નહિં. સવિત્તિના ધ્યેયી સ વિરતિના સરદાર ભગવાન છે. તે શમશેર દ્વારાએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ છે, માટે કેવળજ્ઞાન પામવા માટેજ સવિરતિના સરદાર એવા તીર્થંકરની સેવા કરૂ છું. આ ભાવનાએ આ પરિણતિએ સેવા કરવામાં આવે તે તે દ્રબ્યસેવા. જૈન શાસનની સેવા અથવા તીથ કર મહારાજની સેવા ગણાય. એમની પાસેથી પ્રવિતિ મેળવવાની છે, એ વિચાર વગર કરાતી પૂજા શાસ્ત્રોક્ત પૂજા નથી.
ભૂખ્યા તરસ્યા સાધુએને અચિત્ત તલ અને જળની મનાઇ કેમ કરી !
તમારા ઘેર તમે મુનિમ રાખે, તે મુનિમને હુક આપી દ્યો. એના નામથી હજારા આપે ને લઇ આવે, તેમાં વાંધા નડે, પશુ એક વાત નક્કી હાવી જોઇએ. એ આ હુકમના ઉપયેગ મારા વેપાર રાજગાર સિવાય ખીજામાં ઉપયોગ કરશે નહિ, એ ભરેસે પ્રથમ હાવા જોઈએ. એ સિવાય અખત્યાર આપતા નથી, દુરૂપયોગ કદી નહિ કરે. તેમ અહી તમને તીથકર મહારાજ જે પાણીના માટલા જી માટે સાધુના પ્રાણ જવા બહેતર ગણે છે. કાચા પાણીની વાત દૂર રહી, પણ અચિત પાણી છતાં જે વ્યવહારથી સુચિત હાય એટલા માત્રથી જે સાધુની દ્બેિગી કુરબાન કરે છે. જે તીર્થંકરા અપકાયની દયા માટે જવાની દયા માટે સાધુના પ્રાણની એદરકારી કરે, તે તીથ કરી તમને પૃથ્વી-અપકાયાક્રિકની પૂજામાં છુટી આપે છે, દેરૂ બંધાવે, ધૂપ દીપ અપ વિગેરેની છુટી આપે છે, તે તેમને પેાતાના માનની દરકાર હતી ને સાધુતી કિંમત ન હતી ? જો પોતાની માનતા-મેટાઇ-બઢાઈ પૂજા માટે આટલી છુટ આપે તે સ્વપ્ને પણુ તીર્થંકરને ન માનીએ. તે માન કે પૂજાની ઈચ્છાવાળા હતા ! કહે એક જ વસ્તુ બને. આખા શરીરના રક્ષણ માટે સડેલા અંગુઠા કાપવા પડે. અંગુઠે કાપવા ઉપર તત્વ નથી. તત્વ આખા શરીરના રક્ષણ ઉપર છે. તેમ સ્વરૂપથી દેખાવ માત્ર જે પૂળમાં હિંસા કરે તે અહિંસામાં પગમવાવાળી ઢાય, તેજ તમને છૂટ મળે. પુજનથી ભક્તિ ટકાવે; તેઓ અઢાર દોષ રહિત છે.