SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૦૩ મુંઃ—દેવતત્ત્વ જુદું' કેમ કહ્યું ?-૯૦. અનથ દડને અન ડે તરીકે નહિં માનનારા-૯૨. સમકિતી સ્વપુત્રી મિથ્યાત્વીને ન આપે-૯૬. શ્રદ્ધા સાથે ધર્મના સબંધ નથી, પણ વિવેક સાથે છે–૯૭, હેરાન કરવાની ફરિયાદો, તેવા સાધર્મિકા પ્રત્યે સંધ ભક્તિથી જીએ છે. પ્રથમ પ્રકાશક કાચુ ?, સ્વયંસેવકની દીક્ષા-૧૦૦. પ્રવચન ૧૦૪ મું:—કાકતાલીય ન્યાય-૧૦૨. જન્માંધની જેમ અનુભવ વગર જીવ શબ્દ સાંભળીને ખેાલીએ છીએ-૧૦૪. ૫૨-સન્નિધાન સમ્યક્ત્વ એટલે શું ?-૧૦૬. શાસન સંસ્થાના પ્રમુખ સેક્રેટરીની ક્રીડની વફાદારી અને ધ્યેય-૧૦૭. પ્રશસ્ત રાગ-દ્વેષ નિર્દેશ કરાવનાર તે ધ્યેય ફ્રેમ નહિં ?–૧૦૮, જીવન કરતાં આરાધનાની કિંમત અધિક-૧૦૯. દ્વેષી પ્રધાને રાજાને કેવી રીતે ભરમાવ્યા ?–૧૧૦, ૪૯૯ સાધુઓને આરાધના કરાવી કેવલ પમાડ્યા, પાતે વિરાધક બન્યા-૧૧૧. સવર–નિર્જરાના આાષક પ્રશસ્ત કષાય ન કહેવાય-૧૧૨. પ્રવચન ૧૦૫ સું—કેવલજ્ઞાનાદિક ક્ષાયિક મહાગુણેાના રાગીને વૈરાગી કેમ ગણવા ?, આર્ત્ત-રૌદ્રધ્યાનથી આત્મા દુ તિગામી થાય-૧૧૪. તેંગિયા નગરીના શ્રાવકેાનું જીવતર કેટલું ગયું ?–૧૧૫. શ્રાવકને અનુમેદનાનાં પચ્ચક્ખાણુ ન હાય-૧૧૬. જિનપ્રવચન સિવાય સર્વ અનથ કરનાર ૧૧૮. આ રક્ષિતની દીક્ષા કેટલી ઉંમરે ?-૧૧૯. શય્ય‘ભવ અને અનકની દીક્ષા વગ૨ રજાએ થઈ હતી-૧૨૦. ખીર, સામાન્ય ભાજન, ઘી આપનારે શું મેળવ્યું ?−૧૨૧. ચિત્રાવેલી જેવા અખંડ સુખ આપનાર ધર્મ -૧૨૨. પ્રવચન ૧૦૬ મું:—ઇષ્ટ-અનિષ્ટના જીડા શબ્દોની અસર-૧૨૪. જીવ શબ્દની શાસ્ત્રીય વ્યુત્પત્તિ-૧૨૫. મુસલમાના હિન્દુને કાફર કેમ કહે છે ?-૧૨૬. દેહરા-ઉપાશ્રય પૂરતા આસ્તિક-૧૨૮. જીરણ શેઠની સમતા અને ભાવના-૧૨૯. ગૌતમસ્વામી અને આણુંદના અધિજ્ઞાનને પ્રસ`ગ-૧૩૨. બળાત્કારે કરાયેલા તપથી લાભ થાય-૧૩૩, જગતના જીવાએ માની લીધેલી દયા-૧૩૫. ભાવદયાના ભાગે દ્રવ્પયાધમ ન *શય-૧૩૬. પ્રવચન ૧૦૭ શું?—આત્માના માલિકીહક્કે વાલીના કે રાજ્યના ?
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy