SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ આગમાદ્વારક પ્રવચનશ્રેણી વિભાગ ત્રીજાને વિષયા નુ ક્રમ ક પ્રવચન ૯૬ મું:—એડકાર કે વાછૂટથી અજીણુ અને ફાલ્લાં કે ખથી લેહીવિકાર થા સમજાય છે-૨. અછતી વસ્તુનું દાન ન દેવાય-૩. વિરતિ કુાં. ના મેમ્બરને ચેાગથી પ્રવૃત્તિ ન હેાય, તે પણ પાપ અળે વળગે-૪. અવિરતિ કુાં. સાથે ફારગતિ કરી રાજીનામું આપે, તે જ પાપથી છૂટી શકે-૫. પેલું શજીનામું પરસ્પર વિદેશી પદાર્થો સાથે કેવી રીતે રહી શકે ?-૬. માગણી એન-બેટીની હાય, વહુની ન હોય, રાજપ્રપંચમાં નીતિને સ્થાન નથી-૮. રાજ્યનીતિ સાથે ન્યાયની ક્રીડ સંગત થઈ શકતી નથી-૧૦. શતાનીની છાતી ફાટી કેમ ગઇ ?-૧૧. જેવું અનાજ એવા ક્રીડા, સના ખાધક ધર્મ, પણ ધર્મનું બાધક ફાઇ નહિ–૧૩. મૃગાવતીના મહાપરાધ જતા કેમ કર્યાં ?-૧૫. પ્રવચન ૯૭ મું:—સાધના વગર શકિત પ્રગટતી નથી-૧૭, દૈવાહિક સુસાધનના ઉપયાગ શામાં કરવા ?–૧૮. કાહીનૂર અને પવૃક્ષની ક`મત સમજ-૧૯. શરણથી જ ભય-૨૦. તીથ કરને માનવાનું કારણ કયું' માન્યું?-૨૧. હું મૂંગા છું એમ ખેલનાર કેવા ?-૨૪૮ સાધુશબ્દની વ્યાખ્યા ૨૫. રક્ષક ભક્ષક અને, પછી રૈયતની દશા શી ?–૨૭. પ્રવચન ૯૮ મું:-તત્ત્વની શ્રદ્ધા તે જ મિથ્યાત્વ- ૨૯. સમકિતી અનવું છે અને સાચા-ખાટાની પરીક્ષા કરવી નથી-૩૦. તટસ્થ-મધ્યસ્થીને શામાં ગણવા ?–૩૨. સમ્યક્ત્વનું છે.ગુ’-૩૩. મિથ્યાત્વનું છેચુ, અવિરતિરૂપ આત્માને વિકાર-૩૫. ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન મેળવે ક્રાણુ ?-૩૬. ગૃહી કે અન્યલિંગે કાઈ મેક્ષે ગયા છે ?-૩૮. રજોહરણુ એ જ સ્વ એટલે માક્ષનું લિંગ-૪૦. રાગી આત્માના ભાવવૈધ કણ ?–૪૧,
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy