SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૦૫ મું | [ ૧૧૯ બિલાડા જ છે. લક્ષાધિપતિને ત્યાં ગરીબના છોકરાને ખોળે લીધે હોય, લક્ષાધિપતિ લગીર વધારે ખરચવા માગે તો એળે આવેલ હાય બાપ કરે છે કે બીજું કંઈ ? બાપ મરતાં મરતાં બસે વધારે ધર્માદો કહે તે છોકરાને શું થાય? એ બિચારા તમારા સુંદર મેહક પદાર્થના ભૂખ્યા છે. જે તમને સુંદર મોહક લાગ્યા તેના તે બિલાડા છે. આ ભવે ખરચ તે જોવા તૈયાર નથી, તે આવતે ભવે મોકલશે એવી શી રીતે આશા રાખો છો. જો તમે સુંદર મોહક પદાર્થો દેખો છો તે લઈ જઈ શકવાના નથી. ભાઈ-ભાંડું તેના ભૂખ્યા હોવાથી તમને આપવાના નથી, પહોંચાડવાના પણ નથી. ખરેખર એ વિચારમાં રહે છે તે જ ભયંકર છે. આ ભવે છોડો તો સાચા માનીએ. ખાત્રી માટે છોડી બતાવે. આર્ય રક્ષિતની દીક્ષા કેટલી ઉંમરે? આર્ય રક્ષિતસૂરિની ઉંમર કેટલી ઠરાવી? શાસનના વિરોધીઓ શાસ્ત્રથી વિરૂદ્ધ બોલવા માટે જ જન્મેલા છે. ધર્મનું નિકંદન કાઢનારા તેઓએ આર્ય રક્ષિતસૂરિની બાવીશ વરસની ઉંમર ઠરાવી તે છતાં શિષ્ય ચોરી જણાવે છે, યુગપ્રધાન ચંડિકામાં ચોકખ લેખ છે કે-આર્યક્ષિતે અગીઆર વરસની ઉંમરે દીક્ષા લીધી. પંચક૯૫ ચૂર્ણિમાં સળ વરસ પછી શિષ્યરી લાગતી નથી. આર્ય રક્ષિતની ચોરી થઈ તેનું આલંબન બીજાએ લેવું નહિ. જે કાયદો કરે તેને અપવાદ, જે લખવામાં આવે તે અપવાદ ઉપરલા જ કાયદાને અપવાદ હોય. તો તે યુગપ્રધાનના મત પ્રમાણે ૧૧ વરસે રહી કે બીજી રીતે. હવે શંકા કરે કે અગીઆર વરસની ઉંમરમાં એટલા વિદ્વાન શી રીતે થયા? ભગવાન મહાવીરદેવના પ્રભાસ નામના ગણધર શ્રત-સર્વજ્ઞપણું જણાવનારાની કેટલી સ્થિતિ જ્ઞાનની દેવી જોઈએ? આવા ગણધરની ઉંમર સોળ વરસની. તમને આવા સર્વજ્ઞપણની સ્થિતિ એ સોળ વરસની ઉંમરમાં ન નડે, તે અગીઆર વરસની શી રીતે નડે? વાસ્વામીજી ઘેડીયામાં સૂતાં સૂતાં સાધ્વીઓ ભણે તે સાંભળીને અગીઆર અંગ ભણ્યા. ત્રણ વરસની ઉમરવાળા અગીઆર અંગ ભણે તેવા વખતમાં અગીઆર -વરસવાળા વિદ્વાન થાય તેમાં નવાઈ શી લાગી? મનિઋતિકાર લખે છે કે-“જેને બ્રહ્મતેજ વેદાધ્યયન કરવું હોય તેને જનોઈ ગર્ભ પાંચમે
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy