SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મની લાગણી સાથે નિર્જરા સંબંધ છે-૩૫૪. અહિંસા કહ્યા પછી સંજમની શી જરૂર છે?-૩૫૫. પ્રવચન ૧ર૯ મું–સમ્યકત્વનાં ત્રણ લિંગે અને પાંચ લક્ષણેથી બીજાનું અને પિતાનું સમ્યફત જાણ શકાય-૩૫૭ ઝવેરાતવાળાએ કેવા સ્થાનમાં વાસ કરો ?-૩૫૯. ભાવપરિણતિ જાણવી દુર્લભ છે-૩૬૦. સુવર્ણની કષ- છેદ-તાપથી પરીક્ષા તેમ સમકિતિની પરીક્ષા-૩૬૧. શ્રાવક શબ્દની વ્યુત્પત્તિ-૩૬૨. સમ્યગદર્શન અને જ્ઞાન-ચારિત્રના પૂછડે રહેલા છે-૩૬૩. કેવલજ્ઞાની કુર્માપુત્ર છ મહિના ઘરમાં કેમ રહ્યા ?-અરિસા ભુવનમાં ભારતને કેવલજ્ઞાન-૩૬૫. વેષ વગર ગુણે પૂજા પામતા નથી -૩૬૭. એક રાજનું શાસ્ત્રીય પ્રમાણ કેટલું?-૩૬૮.
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy