SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ – ૬, પ્રવચન ૮૬ મું સાચા ઘઉંના આટાને અનાદરથી કાંઈ દેખાતો નથી. તેવી રીતે આ ભવમાં શેઠ શાહુકાર રાજા મહારાજા ચક્રવર્તીપણું હોય તે તે પણ ભવની ભવાઈનું ચક્રવતિપણું છે. જ્યારે ધર્મ સાચો ઘેરી શાશ્વત છે. સ્વપ્નાની સુખલડી માટે સાચા આટાને ખોટે કહેતા નથી. આખા ભવમાં મળતા સુખ એ બધા ભવની ભવાઈના સુખ છે. આત્માના અખંડ સુખ તેમાં દેખાવાના નથી. ધર્મના ધેરી રસ્તામાં જ અખંડ સખે છે, આ વિચારીએ તો માલમ પડે કે આ જીવ પાંચ ઈન્દ્રિયના સુખમાં ને છઠ્ઠી આબરૂમાં રખડ્યો છે. તે સ્વપ્નાની સુખલડી તરફ ખેંચાય છે પણ આત્માના સાચા સુખ તરફ નજર કરી નથી. અલ્પ અધમ કરનાર પિતાને અધમ માને અભયકુમારના દ્રષ્ટાંતમાં–ખેડૂત, કસાઈ, વેશ્યા અને ચાર તે પણ ધર્મી થઈને ધેળા મહેલમાં બેઠા હતા. અભયકુમાર વિગેરે જ્યારે કાળા મહેલમાં ગયા ત્યારે ચાર જણ બેઠા છે. જઈને પૂછયું કે-આ તે અધમીને રહેવાનું સ્થાન છે. લેકેથી ગભરાઈને અહીં આવ્યા છે? શું તમે અધમ છે? ધર્મીપણનું પહેલું લક્ષણ અહીં આવે છે. આત્માના એક અંશ જેટલે અધર્મ તેને પણ મુખ્ય ગણે અધમતું લક્ષણ તપાસી ગયા કે વગર ધમેં પણ આત્માના કિલષ્ટ કર્મને ધર્મમાં ગોઠવે છે. પાંચના પંજાના કૃત્ય, છના છકકાના કૃત્ય, ધર્મના પડદે રજી કરે છે. ઈદ્રિના વિષયો, તેના સાધને, ખેરાક, શરીર એને ધર્મના પડદામાં ગેટવે છે, છતાં માને છે કે ધર્મ, જેઓ ધમી ગણાવા માગે તેઓ જ અધમ ધમ કેણી પિતાના આત્મામાં રહેલા લવલેશ અધર્મને પણ બળતરારૂપે મેટે અધર્મ ગણે. શાહુકાર પોતે ગણાવવા લાગતું હોય તો પોણી સેળ આની ચૂકાવે તે આત્માને શું માને? પિતાને સારો ગણાવવા માગે કે પા આની ન આપ્યું તે માટે કાળજું કરે? એવી રીતે ધર્મની આ એક નિશાની છે. પિણીસેલ આની ધર્મમાં આવ્યો, પા આની પણ આત્મામાં અધર્મ રહ્યો હોય ત્યાં સુધી પિતાને અધમ ગણે. એ સમજે છે કે આ જિંદગી સેંકડો ઉપદ્રવથી બચેલી છે. વાઘ વરૂ સાપ અગ્નિ પાછું ઝેર બધા સેંકડે ઉપદ્રવે છે અને એ ઉપદ્રથી આ જિંદગી બચેલી છે. નવાણું ઉપદ્રથી બચે ને એક જ ઉપદ્રવની હટફટમાં આવી જાય તે નવાણું ટકા જિંદગી રહી ને એક ટક ગઈ એમ માનવું ને? બચે તે એથી બચે ને ધક્કો
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy