SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩રે પ્રવચન ૭૯ મું જઘન્ય આરાધના કરવામાં આઠ ભવમાં મોક્ષ મળે છે. ત્યારે જ્ઞાન અથવા ચારિત્રની ક્રિયામાં મથવાની શી જરૂર છે. સમ્યકત્વની આરાધના આઠ ભવમાં મોક્ષ આપે તે ચારિત્ર માટે મહેનત શા માટે કરવી? એકલું સમ્યકત્વ પકડીને બેસી જઈએ. બન્ને વચનો સાચા છે. શ્લોકનું તત્વ મરણ સુધારવા ઉપર છે. દુનીયામાં વૃદ્ધિના મર્તબ્ધ' ભણેલો હોય તે પણ મરે છે ને વગર ભણેલો પણ મરે છે, તે કંઠ બેસાડીને શું કામ છે. આ લેકનો અર્થ દુનીયાએ કયા રૂપમાં લીધે છે? લૈક કહેનારો ભણેલો છે કે વગર ભણેલો ? ત્યારે તે ભણેલે પોતે કંઠ શેષ કરનારે કેમ થયે! જેના મરણથી કંઈ પણ ફેરફાર ન થાય તેવા પટિત અને પતિ બને સરખા. એકલે કંઠ શોષ કર્યો ને આત્મામાં ઉતાર્યું નહિ તે ભણેલામાં ને મૂર્ખામાં ફરક છે ? શ્લોકનું તત્ત્વ કયાં હતું ? કંઠશેષ કેમ કરે એને અર્થ શો ? જે ભણેલા જીવતા મરણ ઉપર અસર ન કરે એટલે ભણેલે મરણ ન સુધારે છે તેવું મરણ તે મૂર્ખનું પણ થાય છે, માટે કંઠ શાષક છે. આઉરપચ્ચકખાણમાં ઘીર પણ મરી જાય છે ને કાયર પણ મરે છે. લડાઈમાં શૂર અને ભાગના બને મરી જાય છે. જેમ શરા સરદારનું રણાંગણમાં મરણ તેવી રીતે કાયરો ઘેર ભાગી જાય પણ તેને અમરપટ્ટો મળતો નથી, છતાં ધીર રણાંગણમાં મરે ને કાયર ખૂણામાં મરે, બન્નેનું મરણ છે તે શોભે શું? ધીરપણામાં મરવું એ જ શોભે. “ર્તિના અચં' ભણેલે અભ્યાસ કરે પણ તેનું મરણ પાસે જેર નથી. મરણને દૂર કરી શકતા નથી, પણ મૂર્ખ રહેશે તેથી અમરપટ્ટો મલવાનો નથી. ભણેલો મરવાને પણ મૂખ થયે એટલે અમરપટ્ટો આવવાનો છે? મૂખને પણ મરવાનું છે. બન્નેનું મરણ દેખીને કંઠશેષ શાથી કરે છે? ભણનારને કંઠશેષ કહેવાતું નથી. સમ્યકત્વની જઘન્ય આરાધના આઠ ભવમાં મોક્ષ આપે છે, ચારિત્રની જઘન્ય આરાધના આઠભવમાં મેક્ષ આપે છે. સમ્યકત્વવાળાને ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના તદભવ મોક્ષ આપે છે, સમ્યકત્વવાળાને ચારિત્ર અને જ્ઞાનમાં જવું જ પડે છે. સમ્યકત્વ અને ચારિત્રમાં ફરક ક? આ બેમાં ફરક જ નથી તે ચારિત્રની કડાકૂટ શા માટે કરવી? સમ્યકત્વ રાખીએ એટલે બસ; અમેરિકા ઈટલી ઈગ્લાંડ જર્મની જેવા
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy