SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ પ્રવચન ૭૩ મું કહેા તા શું થાય, મૂખ શેખર કહે તે શું થાય, નિરક્ષર ભટ્ટાચાર્ય કહે તે શું થાય? કહેા ત્યારે સારો શબ્દ સારા સાથે જોડાય તાજ સારે, નહિતર સારા પણ નઠારાપણું જણાવે, ચેતન જડના માલિક, ચેતનની શી દશા ? ચેતનને જડના માલિક બનાવા છે; ચેતનને જડનાબાહ્ય પદાર્થ ના માલિક બનાવ્યેા. એટલામાં અલની પરિક્ષા થઈ જાય છે. જે કેવળજ્ઞાન સ્વરૂપ, કેવલદન સ્વરૂપ, અનંત સુખ સ્વરૂપ, વિતરાગ સ્વરૂપ છે, તે બાહ્ય પદાર્થની ઈચ્છા કરે, રાગી પશુ. જણાવે, ન જણાવે તેા કહેવું પડશે કે કુંભાર ગધેડે ચઢવામાં Àાભા માને, તેવી રીતે જડના માલિક થવામાં શાભા પણ તેવાએજ માને અને જડમાં સુખ માને તે આત્મા કઈ દશાના ? માટે શાસ્ત્રકાર કહે છે કે આત્મા સ્વપરિણતિમાંથી પરપરિણતિમાં પેસે તે કાડીના જ યાય. પ્રશ્ન-ન્યાયથી પેદા કરવામાં પાપ ત્યારે, પાછળ વળગ્યાં એનુ શું થાય ? સમા—દારૂ બંધ કરનારે પીઠાવાલા શું ખાશે ? એને વિચાર કરવાના હોય જ નહિ ! રડીખાજી બંધ કરનારે વેશ્યા શું કરશે ? સટ્ટો બંધ કરનારે સટ્ટાના દલાલે શુ કરશે ? તે જોવાનું હતું નથી. તેવી રીતે પાપનું ગાડું' કેમ ચાલશે એ વિચાર આતમરામને કરવાને હાય જ નહિ ! પરપુદ્ગલ તરફ ષ્ટિ થઈ છે, સંજેંગા દેખીને રાજી થવાનું થયું, તેજ પાપના ઢગલા છે. માટે ન્યાયથી પણ એક કાડી ઉપાર્જન કરે ત્યાં પણ પાપની અન’તીરાશિ છે. તેા આપણી પાસે ધનકણ—કંચન—કુટુ ખ–ક્ખીલા-વાડી-ગાડી વગેરે છે તે અનતા પાપે મેળવેલા છે. હવે સ્ત્રીને અંગે ઉપયાગ કરીએ. અંદર દાનત શી છે ? સ્ત્રીપણાની દયા નથી, કારણ–નહિતર ભાભીને કેમ તેટલું આપતા નથી અને બધી સામગ્રી કેમ પૂરી આપતા નથી ? પ્રશ્ન-સુપાત્રમાં આપીએ તેથી લેનાર સુપાત્રને પાપ ખરૂને ? સમાધાન–રાજા ચાર-ચારના સહાયક ચારીનેા માલ સંગ્રહ કરનાર બધાને 'ડે, પકડાય તા સજા કરે અને ચાર પાતાના કુટુંબ માટે ચારી લાવેલ માલ સરકાર (રાજા) પેાતાની તીજોરીમાં લઈ જઈ નાંખે, છતાં રાજાને ચારીના અપરાધ લવલેશ કાયદાની રીતિએ નથી. તીથકરના આપેલા દાનના પ્રભાવ નાના બચ્ચા દેવા ન પીતા હોય તે વખતે મા આપ જાણે છે કે પતાસુ નુકશાન કરનાર છે, છતાં પણ પતાસાં સિવાય દવા પીશે નહિ,
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy