SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પ્રથચન ૬૯ સુ જેઓને માટી-પૃથ્વીકાય કહેવાય. તેની વિરાધના સાધુએ મન વચન કાયાથી છેડવી જોઇએ, એવા ખ્યાલ રહ્યો નથી. પાણી અકાય તેની વિરાધના છેડવી જોઈ એ, તેના ખ્યાલ રહ્યો નથી. રમત ન કરાય તેના થ્થલા રહ્યો નથી. જે અઈમુત્તા મુનિએ માટીની પાળ ખાંધી છે, ને પાણી ભેળું કર્યું”, તેમાં કાચલી નાવડી તરીકે તરાવવા માંડી છે. આજકાલ જે ખાળદીક્ષાન્ત વિરાધ જણાવવામાં આવે છે, તેમાં પૂ છું કે આવા એક પણ દાખલા દેખ્યા? જ્યારે આવી બાળદીક્ષાને અયાગ્ય નહાતીર ગણવામાં આવી, તે આજ મનમાનીતા વિકલ્પાથી બાળદીક્ષા અાગ્ય કહેનારની દશા શી ? એટલે ઢોક્ષા લીધા એ ત્રણ વર્ષ થઈ ગયા છે, ત્રણ વર્ષના દીક્ષિતપણામાં માટી પૃથ્વીકાય કહેવાય, તેની પાળ ન બંધાય, પાણી અકાય કહેવાય, તેને ન અડકાય, આપણું પગરણ રમતનુ’ સાધન નથી, એ સમજણ પણ આવી ન હતી. કેવળ ભાગપ થી જ માળદીક્ષાના વિરોધ કરનારા છે. એ લાકોને તકરારનું બીજુ કાંઈ ન જડે એટલે મા ખાપની રજા, તેમ કારણુ ન હોય તે મનસ્વી ફ્ાંટા, મહેાદયસાગરની દીક્ષા જે દીક્ષા વખત જાહેર વિરાધ દેખાડવામાં આળ્યે, તે કયા મુદ્દાથી વિરોધ ઉઠાવ્યા ? કેવળ મનસ્વીપણાથી. મહેલમાં મહાલવાવાળા, અઈમુત્તાની સ્થિતિ મગજમાં લેજો, દીક્ષાને ત્રણ વર્ષી થઈ ગયા છે, છતાં પણ જે વખતે વિરાએ અઈમુત્તાને કહ્યું કે-આપણે સાધુને આમ કરવુ ન ક૨ે. આવી રીતે સાધુ ઉદ્વેગ પામે છે, ત્યાં મહાવીર કહે છે-શ્રમણા નિગ્રંથા ! અતિમુક્ત ને આક્રોશ, નિન, ગહન કરી. નહિં, અગ્લાનિએ સાચવા. જેણે માટીની પાળ માંધી કાચુ' પાણી ભેળું કર્યું. ને કાચલી હેાડી તરીકે તેમાં તરાવી છે, તેવા ઉપર સાધુને અરુચિભાવ થાય છે. તેમાં મહાવીર ફરમાવે છે કે-આદેશ નિદન ગણુ ન કરો. અગ્લાનિએ સાચવેા. અમુત્તા મુનિ ત્યાં નિંદન, ગણ કરવા લાગ્યા. એ નિંદન ગ ણુમાં એ નાવડીનું પાપ ખાળી નાખ્યું, પણ બીજી' બધુ... પહેલાનું પાપ બાળીને ભસ્મ કરી નાખ્યું ને કેવળજ્ઞાન મેળવ્યુ. પાપ કરનારા કદી પાપ કરી નાંખે તા પણુ તેમાં જો મિચ્છામિ દુકકડની આલેાયણ લેવાની બુદ્ધિવાળો થાય, તા તે સાથે બીજા પાપ પણ નાશ કરી નાંખે છે. માટે મિચ્છામિ દુકકડના રિવાજમાં હંમેશા તૈયાર રહેવુ'. દર્દ ને ટાઢું ખાય તે વાયુ થાય ને ઊનું ખાય તેા લાહી પડે. તેવી રીતે શાસ્ત્રની સિધી હકીકત હતી, પાપ ખલાસ થયુ હોય તે પણ આલે
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy