SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ પ્રવચન ૮મું લાયકાત પ્રમાણે રમાડે છે. અમથો ડચકારા કરે તે ગાંડો ગણાય પણ છોકરો રમાડતી વખતે ડચકારા કરે તેજ ડાહ્યો ગણાય. તે ત્યાં ભકતામર પ્રણતર એ લેક બેલવા મંડે છે? છોકરાની યોગ્યતા લેશે એટલે અહીં સમજણ પડશે, માને મૂકીને, કુટુંબને કકળાવીને આઠ વરસને છોકરો નાસી ભાગી આવ્યો છે. માતાના પેટમાં હતો ત્યારે શવ્યાંભવે દીક્ષા લીધી છે. બેજીવયાતી મા છતાં સાધુપણું લીધું હશે, તે પ્રસંગ સમજો. સબ સબકી સંભાળો મેં મેરી ફોડતા હૂં, એમ ન રાખ્યું હોત તો મારમાર્થ ર૪ – આત્મા માટે સર્વ તજવું. તેની દરકાર ન કરવી. શયંભવ સૂરિએ આત્માનું શ્રેય કરવાનું વિચાર્યું, તે વખતે ગર્ભવતી સ્ત્રીને વિચાર ન કર્યો. રાજગૃહીમાં પ્રતિબોધ પામ્યા, ઘર બાયડી કયાં છે, તે તપાસ્યું નથી. હવે આ છોકરો ગર્ભમાં છે, લોકો બધા કચકચાટ કરી રહ્યા છે. ગુણકાર અને ટીકાકાર લખે છે કે-આ છોકરાવાળી બાયડીને જાવાન અવસ્થામાં મેલી ચાલી ગયા, ગર્ભમાં મનાક માલુમ પડે છે. નવ મહિના ગયા. અનુક્રમે જન્મ થયો. ગર્ભ વખતે ચિંતવેલા શબ્દ ઉપરથી “મનમાં એવું તે પુત્રનું નામ રાખ્યું. પછી છોકરાએ માતાને પૂછયું કે મારા બાપ કયાં છે? લુચ્ચા સાધુઓ ભરમાવી ભગાડી ગયા. શર્માભવસૂરિના ચરિત્રમાં આજ શબ્દો હેમચંદ્રાચાર્ય જણાવે છે. એ બ્રાહ્મણીને એ શબ્દ શેભતા હતા. આજે શ્રાવિકાઓ બોલે છે, ગુરુજીએ મનસુખભાઈને ભેળવ્યા છે. કુંધવાળાને સાપને કુંફાડે કુંધ ભાગે પેલી શર્યાભવની સ્ત્રી નવ વરસે, લુચ્ચા સાધુઓ ભરમાવી ભગાડી ગયા. આ બળતરામાં બોલાએલા બેલે–વચને છતાં પણ મુંધવાળાને સાપને પુંફાડા કંધ ભાંગે,’ આઠ વરસના મનક બચ્ચાંને માએ તો શબ્દ એવા કહ્યા કે લુચ્ચા સાધુઓ ભરમાવી– ભગાડી ગયા, છતાં એને તો મારે સાધુ થવું છે આવા વિચારો પ્રગટ્યા. આઠ વરસને છતાં માયકાંગળો નહીં, આઠ વરસને છોકરો માને, કુટુંબને છેતરી ૬૦ કોશ ચાલી ગયો. પરદેશ જનાર ગાડામાં આજીજી કરી ગયે. ચંપાનગરીમાં શાંભવ સૂરિ પાસે પહોંચ્યો. શર્માભવસૂરિને માલમ પણ નથી કે આ મારો છોકરો છે. મહારાજ ! શય્યભવને ઓળખો છો? એમ પૂછે છે. તે પૂછે છે કે તું અહીં કેમ આવ્યો? ને તું કોણ છે? તે બાળક કહે છે કે હું રાજગૃહમાં રહું છું. હું શયયંભવને છોકરો છું. મારી દીક્ષા લેવાની ઈચ્છા છે. ગુરુએ કહયું, હું પોતે જ શાંભવ છું. મારી પાસે દીક્ષા લે. તે પછી ઉપાશ્રયે તેમની પાસે રહે છે. અનુક્રમે તેને દીક્ષા આપી. શય્યભવસૂરિ ૧૪ પૂવ છે. પુત્રનું આયુષ્ય છે મહિનાનું છે. નથી પૂછયું તેની માને કે તેના દાદાને. પુત્રને ઉદ્ધાર શી રીતે કરે? તે વિચારીને દશ વૈકાલિક સૂત્ર બનાવ્યું. તેને પ્રથમ પાદ “ધર્મો મંગલ મુકિકઠું ખરું કલ્યાણ ધર્મમાં છે. સારૂં ઉંચામાં ઉંચું મંગલ ધર્મ, બાળક આટલું જ સમજે. છોકરાને ચળકાટી બતાવી તેમ અહીં શખંભવ સૂરિ ચૌદપૂવ હતા છતાં છોકરાને કઈ રીતે ધર્મમાં લાવવા તે વિચાર કરીને કહયું કે સારામાં સારી ચીજ તેનું નામ ધર્મ. તેને દ્રવ્ય ભાવવિગેરે ભેદો શી
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy