SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૧ લાની અ નુ * મ ણ કા પ્રવચન ૧૩ – સિદ્ધોનું એક સમયનુ સુખ કેટલું –૧. સંસારનાં સસ્થાનકે અશાશ્વતા છે, સંસારનાં ભાગવેલાં સુખા દરેક વખતે નવા લાગેર. કાળજું હતું જ કયારે ?, વિષયા ઝેરીબરી સમાન છે–૩. મેાક્ષની ઈચ્છા કયારે થાય ?-૪. સર્વદર્શનવાળાને માક્ષની ઈચ્છા થાય છે, ભવ્યપણુ જાણવાનું લક્ષણ, સિધ્ધાચલતીના મહિમા-પ. શંકા થાય તેટલા માત્રમાં મેાક્ષ આપવા કેમ બંધાયા ?–૬. નમો અરિહંતાણુ પ્રદ કયારે ખેલી શકે ?-૭. ધર્મની સાનુકૂળ સામગ્રીમાં ધર્મ નહીં કરેા પછી પ્રતિકૂળતામાં તે। શાના જ કરા –૮. સાધુએ પાસે ધર્મ સિવાય બીજી વાત ન હોય, કાજળ અને કોલસાના બદલામાં કાહિ-૯. પ્રવચન ૨ જુ-૧૧, જન્મ્યા પછીના આપણા ઈતિહાસ, વર વગરની જાન જેવા આપણા કરાતા ધર્મ–૧૨. જૈનશાસન રાકડિયુ છે–૧૩. રુના ધાડા તોલવાના કાંટાથી મેાતી ન તેાળાય-૧૪, સતી કરા સમાન છતાં મૂળનાયક કેમ ?-૧૫, નિન નિંદામાં, ધનવાન ગર્વમાં નબળા પડે, વ્યવહાર અને આચારની દરકારી અને પરિણતિની બેદરકારી, શાસનમાં એક્લા પરિણામ પણ નકામા, તેની સાથે વ્યવહારની આવશ્યકતા−૧૬. ધર્મગુરુ અને નાટકિયાનો તફાવત ૧૭. પ્રવચન ૩જુ – ૧૯, મહાપુરુષોનાં ચરિત્રાના સ્મરણુ એ નિત્યકરણી, પરિણામ ચડાવવા માટે ઉત્તમ આલંબન પકડવા-૧૯. ગાર અને કાટપીટિયાના કાર્ય, આદિત્યયશાની દૃઢતા–૨૦. જે દેશના ઈતિહાસ ઉજ્જવલ તેની કીર્તિ ઉજ્જવલ-૨૨. વનસમયે અવગુણનાં વનને સ્થાન નથી–૨૩. જીભના સ્વાદ ખાતર અનંત જીવોને નાશ-૨૪. પ્રવચન ૪ છું – સાધુએ પરાલી હોતા નથી-૨૫. અનાજ અને ચામડાના વેપારીની વિચારણા-૨૬. પ્લાટ ખરીદવાની શરતે, દૃષ્ટાંતને ઉપનય– ૨૭. મ્યુનિસિપાલિટિની મેલાની ગાડી જેવું શરીર-૨૮. પોતાના દેહની રક્ષા પછી સર્વ સબંધો, દાખલ થએલાને દુઃખ–ર૯, ભૂલના ભડકા નહીં શમાવે
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy