SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ४७८ આગમેદ્ધારક પ્રવચન શ્રેણી સર્વજ્ઞ–વિતરાગ છે. બીજી બાજુ અવિરતિ કેણુક છે. શ્રેણિક જે કેણુકના . પિતા, માએ ઉકરડામાં ફેંકી દીધેલે, તેને જીવિતદાન દેનાર, તેને જ જકડનાર, રાજ્ય આપતા પિતાને હેરાન કરનાર, ભાઈઓમાં કુટુંબમાં હોળી સળગાવનાર, ચેડા રાજાને જ દોહિત્ર. કહે કુટુંબમાં હળી સળગાવનાર, જીવિત આપનારને ૧૦૦ કોયડા મારનાર. આ માણસ ધર્મ સાંભળે તેને ધરમનો તીવ્ર રાગી, અવગુણ ભરેલા આવાને ભગવાન તીવ્ર ધર્માનુરાગવાળે કહે છે, ફલાણે પૂજા કરે છે, પિસા કરે છે, તે ધૂળ વરસાવીએ છીએ, બન્યું એનું સામાયક પૂજા કે પિસા, દાણાનો વેપાર કરી હજારો જીવડા મારી નાખે છે. સર્વજ્ઞ મહારાજાએ આવા અધમ કેણીકની શી રીતે ધર્મરાગના ગુણની પ્રશંસા કરી હશે ? એક જ, તેના આત્મામાં ધૂળ નહીં હતી, એટલે વરસે ક્યાંથી ? ભુંગળી કે પીચકારીમાં મેશ ભરી નથી તે સળીઆને ચાહે એટલે દબાવે તે મેશ નીકળે કયાંથી? આપણુ પાસે ધૂળ ભરી છે, આપણી કરણીથી નીચા હોય, તેના ઉપર ધૂળ વરસાવવાની, આથી કરણી પૂરી કરી કથની કરે તે સાંગોપાંગ કરે. જે એવા પરિષહ ઉપસર્ગ સહન કરનારા, જગતને તૃણ સમાન ગણનાર તેવા મહાત્માના મુખથી આટલા ગુણની પ્રશંસા થવી ન ભૂતો ન ભવિણંતિ સંપૂર્ણ કરણનું રજીસ્ટર ક્ષાયિક-ભાવનું યથાખ્યાત ચારિત્ર આવ્યા પછી કથની. જે વખતે તે કથની કરવા માગે ત્યારે મેહના કીલ્લા કેમ ન તૂટે ? ત્યાં મોહના મોરચા તૂટી જાય તેમાં નવાઈ શું ? કરણીની પરાકાષ્ટાએ માત્ર મનુષ્યગતિમાં જ પહોંચાય : ચાલુ અધિકાર ઉપર આવે, કરણીની ટોચે પહોંચવાનું કેઈનું સદ્દભાગ્ય હોય તે કેવળ મનુષ્યનું, બીજી ગતિમાં કરણીની ટોચે પહોંચવાનું નસીબ કેઈ કાળે, કઈ દેવતામાં બનતું નથી, બન્યું નથી. અને બનશે નહીં. આ વિચારશો ત્યારે શાસ્ત્રોમાં એકે જગે પર દેવભવની દુર્લભતા નહીં આવે. જ્યારે જગે જગે પર કુટં ણ માથુરે મરે મનુષ્યભવ દુર્લભ. ટોચે જવા માટે દેવતાને મનુષ્ય ગતિમાં આવવું જ પડે, એ ભવ મનુષ્યને જ. ઔદયિક ભાવવાળી મનુષ્યગતિ કેમ વખાણી? આથી જેઓ કહેતા હતા કે જેન શાસનને જે નિયમ ગુણની
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy