SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ આગદ્ધારક પ્રવચન શ્રેણી આરાધક કે વિરાધક થઈશ? મરવાના તે છીએ, આરાધનાની બુદ્ધિ કેટલી હોવી જોઈએ. વિરાધના કહે તે પહેલા આરાધના કે વિરાધના થશે? આમ પ્રશ્ન કરે છે, મરવાનું તો છેજ, મરણ સાંભલ્યા પછી, આરાધકવિરાધકને પ્રશ્ન. આત્માની કેટલી પરિણતિ હતી તે સમજાવે છે, ૫૦૦નું મરણ જેટલું ખરાબ ન લાગ્યું, તે કરતાં હું આરાધક કે વિરાધક? ત્યારે કહે છે કે તારા સિવાય બધા આરાધક. બંધક મુનિ વિરાધક કેમ બન્યા? વિરાધક ન હોય તે અગ્નિકુમારમાં ન જાય, વૈમાનિક સિવાય બીજે આરાઘક જાય નહિ. જધન્યથી સાધુ સૌધર્મ દેવલોક જાય. શાથી” ધર્મને દ્વેષ કહી વિરાધક ઠેકી બેસાડીએ છીએ તે સમજે. ભગવાન પાસે ગોશાળ આવવાને હતો, ભગવતે તમામ સાધુને કહ્યું કે વચ્ચે તમે બોલશે નહીં. તેમ કહેવડાવી દીધું. કહો ભગવાને ધમમાં અંતરાય કર્યો? મહાનુભાવ ! રાગને અંગે પ્રશસ્ત રાગ જણાવતા ગુણ–ાણી એ બંને પર રાગ, પણ પ્રશસ્ત શ્રેષમાં અવગુણ પર દ્વેષ તે પ્રશસ્ત, અવગુણ પર દ્વેષ થાય તે અંધકમુનિની જેવી વિરાધક દશા થાય. અવગુણી પર દ્વેષ કરે તે ધર્મ ગણુએ તો મહાવીર મહારાજાને ધર્મમાં અંતરાય કરનારા ગણવા પડશે. સર્વાનુભૂતિ તથા સુનક્ષત્ર એ બે સાધુઓ મૌન રહી ન શકયા. પ્રતિજ્ઞા કરતાં દયા ચીજ જબરી તે કુમારપાળમાં છે. અધમીઓ કંઈ પણ કાયાથી, છાપાથી, વચનથી ધર્મને વાત કરે તેમાં ધર્મીની લાગણી ઉશ્કેરાયા વગર રહે નહીં. તેવાને તમે કે તેમાં કૂવા લાભ ગણો છે, તે બહુ વિચારવાનું છે. લાગણીથી આવેશ–ધ થયા વગર ન રહે, તેમાં સ્વાર્થ નથી. છે ધર્મ સંબંધી કોઇ પણ જેટલે વધારે મારે તેટલે ધર્મ વધારે ખરો ? ચાહે જેટલી મનાઈ કરી છે, છતાં ચેરને કેાઈ માર્યા વગર રહે નહીં. લાગણીને વશ કરી શકે તે તમને પાપ ન લાગે, તે પછી માબાપના અડપલા વખતે પણ લાગણી વશ રાખવી પડશે. લાગણી વશ કરો તે પાપ ન લાગે, લાગણી વધતી ઘટતી થયા કરે. મહાવીર મહારાજ વીતરાગ હતા, બે સાધુ મરી ગયા છતાં ગશાળાને કાંઈ પણ ન કર્યું, લાગણી કિંમતને અંગે હોવી જોઈએ. હવે મૂળ વાતમાં આવીએ. લાગણી ઉશ્કેરાય, આવેશ આવે તેનું નામ ધરમ ન મનાય, હેતુ ભલે હો. કહેવાનું
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy