SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૪૪મું ૪૧૩ અસત્ય, અમૃત, જૂઠું બોલે છે. હું વિદ્વાન છું, ઉદાર છું, ઉત્તમ છું, તેની ખબર નથી, તો તેને જુઠાને રોગ લાગુ થયે છે, જુઠાનું ઓસડ ફેંધ? જઠાને રેગ છે, તેમાં કેધનો સનેપાત લગાડ છે? તેથી જુઠા મટવાનું ઔષધ કેધ નથી, બીજાએ તિરસ્કાર કર્યો હોય તે સાચે હોય તે કે કરવાથી કશું વળતું નથી, એકેય રીતે કોધ કરવાને અવકાશ નથી, આથી સમજણવાલાને લાગણું હોય, તે વાત કરી ગયા હતા, તે તે ધ્યાન દે. સાચી સમજણવાલે લાગણી દબાવનાર હોય, પણ તે ઘણા ઓછા હોય છે. જે ક્રોધાદિક થયા કરે તે પ્રકૃતિએ પાતાળ કષાય કહ્યા તે રહે નહીં, તે સીધું કહેવું હતું ને આયુષ્ય બંધાતી વખતે પાતળા મંદ કષાય હોય તે મનુષ્યનું આયુષ્ય બાંધી શકે છે. આખી જિંદગી પાતાળા કષાય શું કરવા કહો છો ? સ્વભાવે પાતળા કષાય લાગણીવાળાને બનવાના જ નહિ. મંદકષાયની પાડેલી ટેવ આયુબંધ વખતે કામ લાગશે તે માટે બ્રાહ્મણીનું દષ્ટાંત : સરહદ પર ગામ હતું. ગામમાં બ્રાહ્મણ રહે, બ્રાહ્મણનું ઘર એક જ, એટલે બધે ઘેર લાગો લાગે. છોકરો જન્મ, પરણે, રડે, મરણમાં પણ લાગે હતે. સીધુ મળવાને સપાટે સર્વત્ર લાગતો, આખા ગામમાં એક ઘર તેથી માલદાર થયે, બાયડીને ઘરેણાં કરાવ્યા, કલજુગમાં મનુષ્યની ઉત્પત્તિ તેને માટે પરમેશ્વર બાયડી, પ્રથમ ઘરેણું બાયડીને, ભગવાનની આંગીમાં કેટલા ખરચ્યા ? એટલે પરમેશ્વર છે કે નહિ તે માલમ પડશે. સ્ત્રીને પરમેશ્વર શાથી માનવી પડે છે ? કામના ગુલામ થએલા હોય તેથી સ્ત્રીને પરમેશ્વર માનનારે, તેથી સ્ત્રીનાં ઘરેણું કરાવ્યાં, બાયડીની જાત ઘરમાં ગલ્લો ખાલી હોય પણ ઘરેણું કરાવે તો ખુશ. તમે વ્યાજ ભરી દેવું કરી લાવો તો પણ ખુશ, પણ દેવા વખતે સ્ત્રી દાગીને નહીં આપે. બ્રાહ્મણે લોકોના કહેવાથી જાણ્યું અને અનુભવ થ કે, પ્રથમ દોહદનો દેવડ–સીમાડાને પ્રદેશ બે બાજુથી લૂંટાય, સરહદે પરદેશ હોવાથી, માટે આપણે ઘરેણાં ખાનગી રાખવા, વાર તહેવારે પહેરજે, કારણ–ઘસાઈ જાય છે. આટલી આવક છતાં ઘસાવામાં નજર રહી. સરહદ પર હોવાથી બેવડે લૂંટાશે, હવે એ વખત આવશે તો તરત કાઢી નાખીશ. હવે બિચારો બ્રાહ્મણ શું કરે? કેટલાએક વરસ નીકળી ગયા. ઘરેણું અહીં હાથમાં રહ્યું. હાડકું વધ્યું, એવામાં ધાડ આવી, કાઢવા જાય તો શું થાય ? કહો લુંટારાની વખત ઘરેણું કાઢી નાખવું હતું, પણ ટેવ નથી પાડી તેથી કાંડું કપાયું
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy