SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૩૭ મું થવાને. આ એઘાથી દુતિ ડરતી નથી. તમે ન સાવર્જાનોમ =સ્લામિ એમ કહો છે,તેથી દુર્ગતિ કરતી નથી. દુર્ગતિ તેના ભાઈબંધ-ક્રાધને લાવા તો આવવાની. એ ભાઈ મહેન જુદા પડવાના નથી. ક્રોધને નેતરૂ` દીધું કે દુર્ગતિ એન જોડે આવવાની જ. હું તો શાંત રહેવા માગું છું પણ નાથાભાઈ અડપલા કરે છે કે મારી શાંતિના ભંગ કરે છે. ખીજાએ પુખ્ત કારણેા મેળવી ઘે તો પણ તમારા આત્મામાં ધ દાવાનળ સળગ્યા તો કઈ પ્રકારે તમારા બચાવ નથી. ક્રોધને અંગે કાળેાનાગ કહીએ છીએ પણ આ વાત આખા જગતને કબૂલ કરવી પડશે કે, કાળા નાગ ખાળી ખેાળી કાઈને કરડતા નથી, ખેાળી કરડવા માગે તો જગતમાં એક પણ માણસ જીવવા પામે નહી. કાળેાનાગ પણ કરડવામાં ક્રૂર છે, નજરે ક્રૂર નથી. આપણે નજરે ક્રૂર છીએ. એક દૃષ્ટાંત ધ્યાનમાં લ્યે. સવારે પાદશાહને જોનારને ફાંસી : ' એક પાદશાહ હતો, સવારે જાજરૂ ગયા, લગી જાજરૂ વાળવા પાદશાહનું જાજરૂ વહેલું સારૂં કરી લઉં. પાદશાહનું જાજરામાંથી નીકળવું ને ભંગીનું આવવું થયું. ક્રૂઝરમે મુઝે મુ′ બતાયા. પકડ ઉસકુ, જલ્લાદકુ કહુ દે। કે ઉસ્કે ફ્રાંસી દે. બદમાશ ! સુવેહ મેં મુહ બતાયા-એમ હુકમ કરી પાદશાહ ગયા. પાદશાહના ભગી એટલે ભગીની નાતમાં આગેવાન. માટા ઘરના ધેાખી, હજામ, ભગી આગેવાન હોય, પેલાને સજા થઇ, ભગી ભેળા થયા. જુલમ થયા. પાદશાહની સવડ ખાતર પેલે ગયા ને આમ થયું. પછી ખીરબલને ત્યાં ગયા. ખીરબલ એવા કે ઉંધા છતાં કરી નાખે. કંઈ નહિ. હું પાદશાહ પાસે જાઉ છું. પાદશાહના જરૂખા નીચે પંચ બેસાડો. સકાચ ન કરશે।. હોહા કરજો. હું પૂછું કે શું છે ? ઠરાવ કરવેા છે. સવારે કાઈએ પાદશાહનું જાજરૂ ન વાળવું. કેમ ? પાદશાહનું માં દેખે તે ફાંસીએ જાય. આ વાત કહેવી મુશ્કેલ, છતાં કહેતાં સ*કેચ ન રાખશે. ખીરખલ બાદશાહ પાસે ગયે. બીજી ત્રીજી વાત ચાલી. પંચમાં શું પૂછવું. ધમાલ કરી મૂકી. આજે વાણિયાની પંચાતમાં પણ એવી ખાખત બને છે. મહાજનનાં પચા એવા હોય કે, જોડે ખબર લેવા આવ્યેા હોય તો પણ ખબર ન પડે, ૩૪૧ ચક
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy