SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ આગમ દ્વારક પ્રવચન શ્રેણી ઉપર વિચારે. ચૌદ વરસને છોકરે માબાપ કકળે તે પણ નાટકી લઈ જાય તે વધારેમાં વધારે એના માબાપ દીવાની રાહે દાદ મેળવી શકે, મા-બાપ રડતા હોય, માબાપને ઠગી, રાતા મેલી, પિતાની મરજીથી ચાલ્યું જાય તે માત્ર દીવાની થાય; અહીં પરંપરાથી માનેલા ધર્મમાં પોતે આત્મકલ્યાણ સમજી જતાં છોકરાને પોતે અનુકૂળ થાય તેમાં કઈ અક્કલથી ફોજદારી ? જ્યાં સુધી મુસદ્દામાં લખાવ્યું છે કે “શ્રીમંત ગાયકવાડની મરજી છે તે કઢાવી નંખાવો, પ્રજાની સ્વતંત્રતાથી તપાસે, ધારાસભામાં ધર્મ સમજનારા કેટલા હતા? જૈન ધર્મની સ્થિતિ કઈ સમજો છો? હેઠીયા પાસે બાદશાહને ન્યાય કરાવે છે. સજા તમારાથી ન થાય, મારી સજા હેઠીયા આવી કરશે, ઢેડીયાને બોલાવ્યા, એ વીશી દંડ, એમ કરતા પાંચ વીશી દંડ કર્યો, બાદશાહને બીરબલની વાત છે. બીરબલની સ્થિતિનું બાદશાહને ભાન નથી કે વીશીમાં સમજે. ધર્મની સ્થિતિ ન સમજે ને સત્તાથી ચાહે તે કરે. અમે ન્યાયની વાત કરીએ છીએ, ઉંટને ઢેકા કરતાં આવડશે તે મનુષ્યને કાંઠે કરતા આવડશે. પ્રજાની મરજી વિરુધ, ન્યાય વિરુધ્ધ સાંભલ્યા વગર સ્વછંદપણે જે કાયદે કર્યો, તે કાયદે તેડે તે શાબાશી છે. જેને માટે કાયદે કરાય છે તે તથા મૂળ જડ વસ્તુ સ્થિતિ તપાસો. સત્તાધીશે આંધળા થઈ સત્તાના મદમાં કાયદો કરે તે કેવા ગણાય? અહીં દીક્ષાના કાયદાની વાત કરું છું. પુણ્ય કરવાની, પાપ હઠાવવાની દરેક જીવને જન્મથી સત્તા હોય છે. તેને પ્રતિકાર બીજાથી થતું નથી. ગર્ભમાં આવ્યો ત્યારથી દરેક અવસ્થામાં પાપ ભોગવવા પડે છે, તે તેના પ્રતિકારમાં આડે આવવું તેને અર્થ એ છે કે, પિલા ધાડપાડુના સાગરિત થવું. કોઈ પણ અવસ્થામાં પાપ ભોગવવા પડે છે. મોતને પંજે કઈ પણ વખતે આવે છે. તેમાંથી કેઈ છોડાવી શકતું નથી. મનુષ્યના પંજામાંથી ૭ કે ૧૪ વરસ સુધી છોડાવી સકાય છે, પણ મેતના પંજામાંથી કોઈ છુટી શકતું નથી કે છેડાવી શકાતું નથી. કાચા કુંભ જે મનુષ્યભવ અનકાળ સંસાર રખડયા ત્યારે મનુષ્યપણું મળ્યું તેમાં પણ વિદ્યાથી મલે ઘડો લીધો. ઘડે કઈ વખતે ફુટે તેને પતે નથી,
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy