SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૨૯ મું ૨૬૯ w સુવર્ણ ત્રાસ આપે. તેમ “હિતની શિખામણ ઝેધરૂપી અગ્નિએ ભરેલી હોય તે પણ કઈ દિવસ ઉપગાર કરે નહિ. અહીં મધુર, નિપુણ તોક વચન બેલવું, આ જ ઉપદેશની લાઈન કહે છે. તેમાં કટુતાને સ્થાન નથી, કટુતા અન્યને ઉગ કરનારી છે. જિનેશ્વરની વાણી હિતકારી જ હેય, અહિત લાગે તે મૌન ખે: બીજી બાજુ કહે છે કે ગુariઝારાકૂ fig નાવાવ કુવાદિઓ રૂપી મૃગલાઓને ત્રાસ પમાડવા માટે સિંહનાદ સરખી વાણી, ત્રાસ પમાડવામાં સિંહનાદ તો અમારે આ માનવું કે આ માનવું? તમે ઊંચા સ્વરે બોલવાની ના પાડે છે તે કુવાદી ત્રાસ પામે. બન્ને વાતો સાચી છે. ફરક કયાં છે? આપણી તરફથી નીકળતા વચને શાંત પણ એની જે બદદાનત તેથી તેને ત્રાસ થાય તેવું સ્વરૂપ છે. પુનમની રાત્રે ચંદ્રમાનું તેજ પરમશાંત સૌમ્ય છતાં ચાર ચગારોને તેથી ચીરાડ પાડતો નથી? તે સૌમ્યપણે ખીલે છે, પણ શેરની દાનત અધમ છે કે–શાંત ચંદ્રમાનાં કિરણે ચીરાડે પડાવે છે. તેમ જિનેશ્વરની માર્ગપ્રરૂપણા મધુર કોમળ છે. પેલાનું મિથ્યાત્વ અવળે રસ્તે ચાલવું એવું છે. ચંદ્રની ચંદ્રિકામાં ચંડપણું નથી. એથી ચોરના અંતઃકરણમાં ચણચણાટી હોય તેથી કુવાદિઓના કલ્પિતપણાને લીધે જિનેશ્વરની વાણીમાં કરતા કદી ન હોય. જિનેશ્વરની વાણી હિત માટે જ હોય, અહિત ટેલે એવું લાગે તો બોલે, હિત ન લાગે તો મહિના સુધી મૌન રહે. બાહુબળ સરખો ત્યાગી સાધુ, ચકવર્તીને ચૂરવા તૈયાર થએલે, પિતાને ત્રાષભદેવને પુત્ર, આટલે જબરો તેમાં અકસ્માત્ ત્યાગી થયેલ, સાધુનું કેઈનું આલંબન નથી, ઉદેપુરની કુંવરીના નામે ઊભી થએલી સામાન્ય ગરાસીયણ તેના રક્ષણ માટે મહારાણા પ્રયત્ન કરવા પડ્યા. રાષભદેવના ઉપદેશ સાંભળ્યા સિવાય કષભદેવના નામ ઉપર . ત્યાગી થઈ બેઠે છે. કેઈ પણ આધાર વગર એકલે ઊભે છે. એવાને પણ હજુ હિતમાં આવતા વાર છે, બાર મહિના સુધી બેનને ન મોકલી. જ્યારે બાર મહિને દેખ્યું કે હવે એના હિતને વખત છે. તીર્થકર સરખા હિતને અંબે વચન કાઢે. પછી એકનું હિત કરતાં બીજાને ત્રાસ થાય, ભવ્યનું હિત કરતાં કુવાદિને ત્રાસ થાય ત્યાં નિરૂપાય. તીર્થકરો, ગણધર દરેકની ફરજ છે કે પથ્ય, હિતકારી
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy