________________
૧૦
પ્રવચન ૨૭ મું – ૨૪૦. અપૂર્વ ધર્મ ખાતર આનથી સત્યાગ કરીએ છીએ-૨૪૧. આ ભવનું સુખ રુશિયાના રુખલ માફક રાવડાવનાર થશે-૨૪૨, સદ્દર ધર્મ એક-૨૪૩. આંધળા વણે તે વાછરડા ચાવે, અન્ય મતામાં પ આત્માનું અનાદિપણું માનેલું છે-૨૪૪, માલ માલિકીના કે માગેલા છે ?-૨૪૫. જૈનાની દયાને દૂષિત કરનારા-૨૪૬, અન્યોએ કરેલી પેાતાના દેવની સ્તુતિમાં કલ્યાણના અવકાશ કયા ?-૨૪૭. દરેક આર્ય દાનાદિ ચાર ધર્મ એક યા બીજા પ્રકારે કરે છે-૨૪૮,
પ્રવચન ૨૮ મું – ૨૪૯. જિનેશ્વર-કેવલીઓએ કરેલા નહીં પણ કહેલા ધર્મ-૨૫૧. દીવાએ હીરા બતાવ્યા પણ બનાવ્યેા નથી--સ્પર. માયાને અંગે સુખ–દુ:ખની માનસિક લાગણી–૨૫૩, અજવાળાએ કાંટાથી બચાવ્યા–૨૫૪. વધારે અકસાસ કરવા લાયક કોણ ?–૨૫૫. પ્રાર્મિક ગણાતી સંસ્થાના ઉદ્દેશ અને પરિણામેાર૫૬. સતીની સંસ્થામાં વેશ્યાને વાસીદું કાઢવા ન રખાય, ભરત મહારાજાની ભાવના-૨૫૭. ઝઘેરી અને ખારીમાં મૂખ કાણુ ?૨૫૯,
પ્રવચન ૨૯મું-ચક્રવર્તીને ભાજી માટે ભીખ માંગવી પડે-૨૬૦. શરીરમાં રહેલી નાડીઓ રાગે આદિત રૂપી છતાં જાણી શકાતા નથી-૨૬૧. કેવલીઓને જાણવા માટે ઈન્દ્રિયા રૂપી લાલાની જરૂર નથી-૨૬૨. જાતમાં જયાત મળે તેમ સિદ્દો . એક્બીજામાં અવગાહીને રહે–૨૬૩. આત્મામાં રહેલ કેવલજ્ઞાન બતાવનાર મહાપુરુષ અને તે સમયના આનદ કેવા ? ૨૪૪. છઠ્ઠા-સાતમા ગુણુ– સ્થાનક કરતા પ્રથમ સમ્યકત્વપ્રાપ્તિ સમયની અધિક નિર્જરા-૨૬૫. મોટા ગુન્હાવાળા કેસે સરકારી વકીલા તૈયાર કરે-૨૬. શ્રોતાને અર્ધી બનાવવા જોઈ એ–૨૬૭. પાણી માફક વચન બુદ્ધિથી ગાળીને ખેલવું જોઈ એ-૨૬૮. જિનેશ્વરની વાણી હિતકાંરી જ હોય. અહિત લાગે તે મૌન રાખે-ર૬૯.
પ્રવચન ૩૦ મુ’– ભવિતવ્યતા અને ઉધમમાં મુખ્યતા કાની ?–૨૭૦. પઢમં નાળ તો ત્યા–એ વાકયના ૫૨મા સમજો–૨૭૨. ક્રિયામાં ઉપયાગી થાય તેવું જ્ઞાન પ્રશસ્યુ છે-ર૭૩, અનતી વખત દ્રવ્યચારિત્ર આવ્યા પછી ભાવચારિત્ર આવે–૨૭૪, અનતી વખત દ્રવ્યચારિત્ર આવ્યું તે કેવી રીતે માનવું ?-- ૨૭૫. આશ્ચય કાને કહેવાય ?, લક્ષ્મીની ત્રણ ગતિ-૨૭૬, જ્ઞાન મેળવતા મિનિટ અને ભાવચારિત્ર અનંતા ભવની મહેનતે મળે-૨૭૭. જ્ઞાનીની નિશ્રાએ અજ્ઞાની પણ તેના સરખું ફળ મેળવે–૨૭૮. ભવિતવ્યતાને ભરેશાન રાખતા હવે ઉદ્યમ કરા–૨૭૯.