SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૦ મું ૯૧ છે. ‘માક્ષ છે’ આ માન્યતા થવી મુશ્કેલ છે. સદ્ગતિ દુર્ગંત અનુમાનથી સરજાય પણ આત્માના મેશને અંગે સમજવાનું સ્થાન નથી. સાત આઠ દશ વરસનો છેકરો ખાવા પીવા ઓઢવામાં સમજે, રૂપિયામાં ન સમજે, મહોરમાં ન સમજે, આબરૂમાં ન સમજે, એને દુધે ખાવાનું સમજેલા હોવાથી અકકલ બડી કે ભેંસ તો ખાવાની સંશા હોવાથી આબરૂમાં તત્વ નથી. તમારે લગીર આબરૂ વધે તો માતા, ઘટે તો સૂકાવા માંડો છે. તમારે મોક્ષતત્વ સમજવું હોય તો છેકરાને આબરૂનું તત્વ સમજાવો પછી અમે તમને મોક્ષનું તત્ત્વ સમજાવીએ. આબરૂ એવો વિષય છે કે તે છેકરાની અવસ્થામાં ખ્યાલ આવે નહીં. તેમ મેઢા, આત્મિય વિષયો ઈંદ્રિયોના ખ્યાલવાળાને તે વિષયનો ખ્યાલ આવે નહીં. માહાનો ખ્યાલ આવવા મુશ્કેલ છે. માના અર્થ થાય ત્યારે જ જૈનધર્મમાં આવ્યો ગણાય. તેટલાથી સરનું નથી, ‘મોક્ષનો ઉપાય માને' આવી રીતે મહા માનનારો અનંતાભવ સુધી આ જવ થયો નહીં. એ નહીં થએલા હોવાથી ત્રણ અનુયોગની વ્યાખ્યા કરી તે બધી નકામી ગઇ. કારણ ? ધર્મકથાનુંયોગ હૃદયમાં આવ્યો ન હોતા, તેથી જે તીર્થકરો ઉપર બહુમાન વીતરાગપણું ધ્યાનમાં આવવું જોઇએ, તે દશા આવી નહીં, હવે તે કેવી રીતે સમજવશે તે આગળ જણાવવામાં આવશે.
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy