SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ બોધપાઠ-૯૦ - 0 શ્રીમદ્ભુનું મનોમંથન-૧ શ્રીમદ્ભુએ મુંબઈમાં વ્યાપાર અર્થે લગભગ ૨૦માં વર્ષે ૨હેવાનું કર્યું અને લગભગ ૧૦ વર્ષ વેપારમાં પ્રવૃત્ત રહ્યા હતા. તે દરમ્યાન પેઢી ઉપર બેસીને કાર્યભાર સંભાળતા રહ્યા. આ પ્રવૃત્તિ કરતા સાથે રોજ-બરોજ થોડો અવકાશ મળ્યે પોતાની નોંધપોથી (ડાયરી) રાખેલી તેમાં મનમાં ઉદ્દભવતા વિચારો લખતા રહેતા. આ નોંધ પોથીઓ – ત્રણ નોંધપોથીઓ મળી આવેલી અને તેમાંની બધી નોંધ શ્રી વચનામૃત (શ્રીમદ્ રાજચંદ્ર) ગ્રંથમાં અત્યંતર પરિણામ અવલોકન એવા શિર્ષક હેઠળ મુકવામાં આવી છે. ૫૨માર્થ સંબંધી ભારે મનોમંથન કર્યાંનું આ નોંધમાં જોવા મળે છે. સાધકને ખૂબ ઉપયોગી થાય તેવા પરમાર્થિક વિષયોની ચર્ચા-વિચારણાં જોવા મળે છે. તે પૈકી થોડા અંશોનું અવલોકન ક૨વા જેવું લાગે છે : પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત કરવો એમ નિગ્રંથ કહે છે. નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગનાં તાદાત્મ્યવત્ અધ્યાસે પોતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી.’’ 84848 પ્રશાબીજ + 257 KAKOR+®
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy