SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ આટલી વિષદ્ ચર્ચા થતી જોવામાં આવતી નથી. અને જીવને શાસ્ત્રો વાંચવાસમજવા કઠણ છે. ભાષા, લીપી વગેરે અને પારિભાષિક શબ્દ જ્ઞાનનો અભાવ જીવને નિરાશા તરફ લઈ જાય છે. ત્યારે આ શાસ્ત્ર જીવોને માર્ગની સમજ, સરળતાથી આપે છે, તે કેટલો મોટો ઉપકાર થયો છે ? માર્ગને અતિશય ટૂંકો છતાં યથાર્થ બોધ્યો છે. આ પુરુષ અને આ શાસ્ત્ર (આત્મસિદ્ધિ)નો ઉપકાર કોઈ પ્રકારે ભુલી શકાય તેમ નથી. મુમુક્ષુ આ શાસ્ત્રનો પુરો લાભ લઈ આત્મકલ્યાણ સાધે તેમાં આ પુરુષનો મોટો રાજીપો છે અને એ જ ઉપકારનો પ્રતિ ઉપકાર માનીને વર્તવું હિતકારી છે. વિશેષ તો કહ્યું જાય તેમ નથી. * 8488 પ્રશાબીજ * 238 Basavaro
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy