SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભ-ભક્તિ (ઢાળ - મારું જીવન કોરા કાગજ) મેં તો જીવન તારે ચરણે, સોંપી દીધું છે તું રાખે તેમ રહેવું મારે, કંઈ ના કહેવું છે... મેં તો ધન-વૈભવનો સંચય કીધો કોઈને ના દીધુ (૨) મારું-મારું કરી કર્મો બાંધ્યા, છોડ્યા ના છુટે (૨) બાંધ્યા કર્મો સાથે આવે, ગમે કે ના ગમે... મેં તો આશા-તૃષ્ણા રહી અધુરી, કોને જઈને કહું (૨) માયા-મમતા બની ઠગારી, જીવન એળે ગયું (૨) સદ્ગુરુ બોધ ના લક્ષે લીધો, સ્વચ્છંદ છોડ્યો નહીં... મેં તો કોઈ પ્રત્યે મને રાગ નથી, દ્વેષ પણ નથી (૨) સગા-સંબંધી કોઈ મારા નથી, શત્રુ-મિત્ર નથી (૨) દેહ સંબંધ જ્યારે છુટી જાશે, કોઈના રોકી શકે... મેં તો * 848484 પ્રજ્ઞાબીજ * 23 parxxx48
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy