SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ “આતમભાવના ભાવતા, જીવ લહે કેવળજ્ઞાન રે.’’ આ વચન આ વર્ષમાં મુનિશ્રીને – પ્રભુશ્રીને લખી આપેલું છે. તેનો વિસ્તારથી વિચાર અગાઉ લખાઈ ગયો છે જેથી તેની પુનરૂક્તિ ન કરતા એટલું જ વિચારમાં આવે છે કે અન્યભાવથી જીવે નિવૃત્ત થઈને આત્મભાવમાં નિરંતર રહેવાનો પુરુષાર્થ કરતા રહેવાથી કેવળજ્ઞાન આ કાળમાં પણ પ્રગટે તેવું છે જ છે. 8488 પ્રશાબીજ + 218/4CKGK: ®
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy