SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ જે-જે કાળે જે-જે પ્રારબ્ધ ઉદય આવે તે-તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે પૂર્વકર્મ (શુભ કે અશુભ) સમય પાક્ય ઉદયમાં આવીને જે-તે પ્રકારે ફળ આપે છે અને પ્રત્યેક જીવ તે ભોગવે છે – વેદે છે. આ અફર સિદ્ધાંત કર્યતંત્રનો સનાતન છે. શ્રીમદ્જી પોતે એવી જ અવસ્થા સમતાભાવે વેદન કરી રહ્યા છે. પ્રતિકુળ વેદન જલ્દી ચાલ્યું જાય કે અનુકુળ વેદન બની રહે તેવું જ્ઞાની સ્વપ્ન પણ ઇચ્છતા નથી, આ જ તેમની મહત્તા છે. %e0%ઇ પ્રશાબીજ •13 જતિદિષ્ટિ
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy