SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ બોધપાઠ-૮૦ 0 શ્રીમદજીનો તત્વબોધ-૮ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૫. ક. શ્રીમદ્જીનાં જીવનનાં ૨૫ માં વર્ષમાં અષાઢી મેઘ જેવી ભારે બોધ વર્ષા થઈ છે જેનો પરિચય કરીએ : “કાળ વિષમ આવી ગયો છે. સત્સંગનો જોગ નથી, અને વીતરાગતા વિશેષ છે. એટલે કયાંય સાતુ નથી, અર્થાત્ મન વિશ્રાંતિ પામતું નથી.” આ વર્ષમાં ધંધાકીય ઉપાધિનો યોગ વિશેષ રહ્યો છે, ખુબ જ પરિશ્રમ કર્યો છે, જેથી મન કે જે વૈરાગ્યભાવમાં રહેવા ઇચ્છે છે, તે પ્રકારે અવકાશ મળતો નથી, તેની વ્યથા દેખાય છે. મોક્ષમાર્ગનું રહસ્ય બતાવતાં લખ્યું છે : “ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સનાં ચરણમાં રહેવું.” deskત્ર પ્રજ્ઞાબીજ 208 Aઇજી8િ
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy