SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ T T “પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની ઉત્તમ પ્રાપ્તિ વિના સદૈવ અનાથ છે.” “શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય.” વિવેકબુદ્ધિ જેનાં મનમાં ઉદય પામી છે, તે જ મનુષ્ય.” “સદૈવ, સધર્મ અને સતગુરુને જાણવા અવયનાં છે.” જિનેશ્વર સ્વરૂપનાં ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય T T “આત્માની મહત્તા તો સત્યવચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતામાં રહી છે.” પ્રમાદ વિના વિચક્ષણ પુરુષો આત્મકલ્યાણને આરાધ છે. આત્મહિતૈષી એ નિરંતર મનન કરવું અને બીજાને બોધવું.” “ચળવિચળ ભાવથી કાયોત્સર્ગ બહુ દોષયુક્ત થાય છે.” સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે.” “પ્રત્યેક કામ, યત્નાપૂર્વક જ કરવું, એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે.” રાત્રિમાં જે ચાર પ્રકારનાં આહાર છે તે અભક્ષ્યરૂપ છે.” દયા જેવો એકે ધર્મ નથી. દયા એ જ ધર્મનું સ્વરૂપ છે.” “સદ્વિદ્યાને સાધ્ય કરવા વિનય કરવો.” સપુરુષો મોક્ષનું કારણ નવકારમંત્રને કહે છે, એ હું પણ માન્ય રાખું T જેમ બને તેમ સામાયિકમાં શાસ્ત્ર પરિચય વધારવો.” “જ્યાં રાગ નથી, ત્યાં દ્વેષ નથી; આ માન્ય સિદ્ધાંત છે.” I “તૃષ્ણા એ સંસારવૃક્ષનું બીજ છે.” %e0%ઇ પ્રશાબીજ - 186 ટિટિ9િ
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy