SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળ કરુણામૂર્તિ તમે છો, ઉગારોને આ બાળ; રાજ પ્રભુ તુમ શરણ, ગ્રહું છું, સ્નેહથી રાખજો સાથ. પ્રભુજી, રાજપ્રભુજી, મને પૂર્ણ વિશ્વાસ છે કે તમે મને મારા આ સત્કાર્યમાં નિરંતર સહાયક રહેશો જ. પ્રભુજી, એક વાત કહું ? આપ જેવા સત્પુરુષનો યોગ પૂર્વે નથી થયો એવું નથી હો ! પરંતુ આ જીવે તો સ્વછંદે વર્તીને મિથ્યા પુરુષાર્થ કર્યો છે અને મિથ્યાને સમ્યક્ માનીને કર્યો છે, તો પછી કાર્યસિદ્ધિ કેમ કરી થાય ? એ વાત મને હવે સમજાય છે અને સ્મરણ થઈ આવે છે કે : વહ સાધનબાર, અનંત કિયો તદપિ કશું હાથ, હજુ ન પર્યા કછું ઔર રહા, ઉન સાધન સેં ?” પ્રભુજી, દીનભાવે હવે નિશ્ચય કરું છું “કરુના હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી, સુગુરૂગમકી પલમે પ્રગટે મુખ આગલ સે, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે.” પ્રભુજી આપનું શરણ અને આપની આજ્ઞા શિરોમાન્ય કરું છું. ની&િઇટને પ્રશાબીજ •17 base
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy