SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ બોધપાઠ-૬૭ સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૫ ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ શ્રીમદ્જીએ આત્માના અસ્તિત્વ, નિત્યત્વ, કર્તુત્વ અને ભોફ્તત્વ વિષેનું શિષ્યનું સમાધન કર્યા પછી શિષ્યને જીવાત્માનો જે અંતિમલક્ષ છે તે મોક્ષ. પ્રાપ્તિ વિશે શંકા રહે છે તે વ્યક્ત કરતા ગાથા ૮૭-૮૮માં તેનું સમાધાન ઇચ્છે છે “કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ.” – ગાથા ૮૭ “શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય.” - ગાથા ૮૮ શિષ્ય કહે છે કે જીવ કર્મનો કર્તા છે, ભોક્તા છે તે બરાબર પણ %e0%ઇ પ્રશાબીજ 16s જતિદિષ્ટિ
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy