SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્ત થવા યોગ્ય છે તે એક જ ભવમાં કે થોડા જ ભવોમાં પ્રાપ્ત કરાવે તેવી અદ્ભૂત પ્રચંડ શક્તિ આ ગ્રંથમાં છે. ખૂબ જ ધીરજથી, ખંતથી, નિર્મળ ચિત્તથી, ૫૨મ જીજ્ઞાસાવૃત્તિથી અને પ્રમાદ છોડીને જે કોઈ આ મહાગ્રંથનો, તેમાં રહેલાં મર્મનો સહેજ માત્ર સ્પર્શ કરશે તો પણ આત્મહિતનું કારણ બનશે. તેમાં કોઈ સંશય નથી. વળી આપણી પોતાની સાદી સરળ ગુજરાતી ભાષામાં અને રસપ્રચુર શૈલીથી આ ગ્રંથ લખાયો છે. કોઈ એક ધર્મમતનો પક્ષપાત નથી તો કોઈ ધર્મ મતની ઉપેક્ષા પણ નથી. અનેકાંત દૃષ્ટિનું યથાર્થ સ્વરૂપ આ મહાગ્રંથમાં સ્પષ્ટ જાણવામાં આવે છે. ધન્ય છે આ જ્ઞાનાવતાર પુરુષને, ધન્ય છે તેમની નિષ્કામ કરુણાને, વંદન છે તેમનાં અનન્ય યોગ બળને. * NAKE પ્રશાબીજ +138 parxxx48
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy