SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ બોધપાઠ-૧ 0 મંગલાચરણ છે પરમેષ્ઠિ વંદના મંત્ર ભલો નવકાર મનવા, મંત્ર ભલો નવકાર રે; પરમેષ્ઠિને વંદન કરવા; મંત્ર જપો નવકાર રે. અરિહંતને વંદન કરીને; રાગદ્વેષ નિવારો રે; નિજસ્વરૂપનું ભાન થવાને; મંત્ર જપો નવકાર રે.. મંત્ર ભલો સિદ્ધ પ્રભુને વંદન કરીને; આત્મ વિશુદ્ધિ પામો રે; નિરાકારનું ધ્યાન જ કરવા; મંત્ર જપો નવકાર રે... મંત્ર ભલો આચાર્યોને વંદન કરીને; શ્રુતનો બોધ સમજીએ રે; પરમારથને પ્રાપ્ત જ કરવા: મંત્ર જપો નવકાર રે.. મંત્ર ભલો ઉપાધ્યાયને વંદન કરીને; ધર્મ-મર્મ આરાધિએ; ભેદજ્ઞાનની પ્રાપ્તિ કરવા; મંત્ર જપો નવકાર રે. મંત્ર ભલો ઇAિZA પ્રશાબીજ •12 bookઇ8િ
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy