SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ બોધપાઠ-૩૭ 0 આત્મભાવનાથી આત્મસિદ્ધિ-૨ 9979 શ્રીમદ્ રાજચંદ્રદેવે જીવનનાં સત્યાવીસમાં વર્ષે અધ્યાત્મનાં સાર રૂપ છ પદનો પત્ર મુનિશ્રી લઘુરાજ સ્વામીને લખ્યો છે, જેમાં આત્માના છ પદ, જેમ કે : ૧. આત્માનું અસ્તિત્વ (હોવાપણું), ૨. આત્માનું નિયત્વ (નિત્ય હોવાપણું), ૩. આત્માનું કર્તૃત્વ (કર્તાપણું), ૪. આત્માનું ભોકતૃત્વ (ભોક્તાપણું), ૫. આત્માનો મોક્ષ (સર્વથા મુક્ત દશા), ૬. મોક્ષનો ઉપાય (પરિભ્રમણનાં અંતનો ઉપાય). આત્માની આ છ અવસ્થાને સંક્ષેપમાં પણ ગહન ચર્ચા સરળ શૈલીથી NAKE પ્રશાબીજ + 100 paravano
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy