SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮૦) યોગદિસમુચ્ચય રત્ન તણા ઉપલભ ને, તેહુ તણુ' વળી જ્ઞાન ; પ્રાપ્તિ આદિ પણ એહના, જેમ હોય આ સ્થાન; એહુ ક્રમ અનુસારથી, ઉદાહરણ અહી જાણ; બુદ્ધિ આદિની સિદ્ધિને, કાજે સાધુ પ્રમાણ, ૧૨૨ અર્થ:—રત્નની જાણ ( ખખર ) થવી, તેનુ' જ્ઞાન થવું, અને તેની પ્રાપ્તિ વગેરે થવી,-એમ અનુક્રમે અહીં બુદ્ધિ વગેરેની સિદ્ધિ અર્થે સાધુ ( સમ્યક્-સાધક ) ઉદાહરણ જાણવુ', વિવેચન રત્નના ઉપલ’ભ એટલે કે આંખથી દેખીને આ રત્ન છે એવી સામાન્યથી ખબર પડવી, તે ઇંદ્રિય અર્થાંના આશ્રય કરતી બુદ્ધિ છે. તેનું જ્ઞાન એટલે કે આગમપૂર્વક તે રત્નનુ જાણપણું થવું તે જ્ઞાન છે. અને તે રત્નની પ્રાપ્તિ આદિ તે રત્નનુ દૃષ્ટાંત મેધગર્ભ પણાને લીધે અસમાહ છે. આમ અનુક્રમે અહી બુદ્ધિ આદિ પરત્વે સાધુ–સમ્યક્ ઉદાહરણ છે; કારણ કે તે અભિપ્રેત-ઇષ્ટ અનુ. ખરાખર સાધક છે, એટલા માટે જ બુદ્ધિ, જ્ઞાન, અસ'માહુનું ખરાખર સચાટ સ્વરૂપ સમજવા માટે અત્રે આ લૌકિક રત્નનુ દૃષ્ટાંત રજુ કર્યુ છે: (૧) જેમ કાઇ એક રત્ન હાય, તેને દેખી સામાન્યથી ચક્ષુઇંદ્રિયના વિષયથી · આ રત્ન છે' એવુ' જે જાણુપણ”, તે બુદ્ધિરૂપ આધ છે. (૨) અને રત્નના લક્ષણ દર્શાવનારા પ્રતિપાદક શાસ્ત્ર દ્વારા, તેના આધારે, તે રત્ન સ`ખ'ધી લક્ષણનું વિશેષ જાણપણું, તે જ્ઞાનરૂપ મેધ છે. (૩) અને તે રત્નનું નિશ્ચિત સ્વરૂપ જાણી, તેને તથાસ્વરૂપે એળખી, તે રત્નની પ્રાપ્તિ વગેરે થવી, તે અસમેાહરૂપ બેધ છે. અસ’મેહમાં તથારૂપ જ્ઞાન । અંતર્ભૂત હાય જ છે, કારણપણે તથારૂપ યથાર્થ જ્ઞાન ન હેાય તે। અસ માહ કેમ ઉપજે ? એળખ્યા વિના, સ્વરૂપ સમજ્યા વિના ગ્રહણ કેમ કરે ? એટલે સમ્યપણે એળખી, સાક્ષાત્ પ્રાપ્તિ આદિ જ્યાં હાય, ત્યાં સમાહ કયાંથી હાય ? અસંમાહુ જ હાય. ⭑ સદનુષ્ઠાનનું લક્ષણ કહે છે— आदरः करणे प्रीतिरविघ्नः संपदागमः । जिज्ञासा तज्ज्ञसेवा च सदनुष्ठानलक्षणम् ॥ १२३ ॥ વૃતિઃ—માત્ર:-આદર, યત્નતિશય ( અતિશય મન ), રત્ને-ષ્ટ આદિ કરણમાં–ક્રિયામાં, પ્રીતિ:-પ્રીતિ, અભિધ્વંગરૂપ પ્રીતિ ( પ્રેમ, ગાઢ સ્નેહ), વિન્ન:-અવિદ્મ,−તેના કરણમાં જ, તે ઈષ્ટ આદિ કરવામાં અવિઘ્ર-અદૃષ્ટના સામર્થ્યને લીધે, સંપવામ-સંપદ્ આગમ, સંપત્તિની પ્રાપ્તિ,—તેથી કરીને જ શુભભાવરૂપ પુણ્યસિદ્ધિને લીધે, નિજ્ઞાઢા-જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા, ઈષ્ટ આદિ વિષયની જ જિજ્ઞાસા, તાલેવા ૨-અને તનની—તેના જાણકાર જ્ઞાતા પુરુષની સેવા, ઇષ્ટ ઉચિત સેવા, ૬— શબ્દ ઉપરથી અનુગ્રહનું ગ્રહણ છે, સનુષ્ઠાનક્ષળમ્— આ સનુષ્ઠાનનું લક્ષણુ છે. કારણ કે એનુ અનુબંધસારપણ છે ( અનુબંધપ્રધાનપણું છે, પરંપરાએ એને ઉત્તરાત્તર શુભ અનુભધ થયા કરે છે).
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy