SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૭૬) યોગદૃષ્ટિસમુચ્ચય યેાગમાગ માં-મે ક્ષમાગ માં મતદનભેદના તુચ્છ આગ્રહને અવકાશ કયાંથી હાય ? પેાતાના સિદ્ધાંત કે પારકા સિદ્ધાંત એવા ક્ષુદ્ર ભેદ મુમુક્ષુ યાગીઓને ક્યાંથી હાય ? ત્યાં તે। દૃષ્ટ ઇષ્ટથી અબાધિત એવા જે સત્ય તત્ત્વપ્રતિપાદક સિદ્ધાંત હાય, તેનું જ મુક્ત કંઠે ને ખુલ્લા હૃદયે ગ્રહણ હેાય; જે કેઇ પણ રીતે આત્મા આત્મત્વ પામે’ એ જ રીતિ ત્યાં પ્રમાણુ હેાય. ( જુએ પૃ. ૩૯૭–૩૯૮, તથા આત્મસિદ્ધિની ગાથા પૃ. ૪૩૬) 6 “બારમીયઃ પઢીયો વા જ' સિદ્ધાંત: વિપશ્ચિતામ્ । દઘેટાવાષિતો વસ્તુ ચુસ્તસ્ય :િ ।। '' —યાગબિંદુ, શ્ર્લા, ૫૨૪, એટલા માટે મતદશનનેા જેને લેશ માત્ર આગ્રહ-અભિનિવેશ છે જ નહિ એવા આ પરમ ચેાગાચાયે એ જ નીતિરીતિનું અનુસરણ કર્યું હાય, તે અત્ય’ત યુક્તિયુક્ત છે; કારણ કે સદાના સમન્વય (Unity) સાધવામાં તેઓશ્રી પરમ કુશળ (Expert) હાઈ, અન્ય દનેાક્ત યાગને સ્વદર્શીનેાકત યાગમાં સાંગાપાંગ અવતાર કરવાનું ને પરસ્પર સુમેળ સાધવાનું ભગીરથ કાર્ય તેમણે અજબ કુશળતાથી કરી બતાવ્યું છે! કે જે મત-દર્શનના આગ્રહ વિના સર્વ દેશનીએના પરમ ધન્યવાદને પાત્ર છે ! તથાસ્તુ! આમ સંક્ષેપકથન જેમ આ ગ્રંથની વિશિષ્ટતા છે, તેમ આ ગ્રંથને ખાસ વિષય પણ એની બીજી વિશિષ્ટતા છે. અને તે વિષય દૃષ્ટિભેદથી ચેાગનુ` કથન એ છે, અર્થાત્ ચેગસૃષ્ટિના વિકાસ પ્રમાણે અત્રે યાગને વિભાગ કરવામાં આવ્યા છે. ઉપરમાં પ્રત્યેક દૃષ્ટિમાં સ્પષ્ટપણે વર્ણવવામાં આવ્યું તેમ આ ચેાગષ્ટિ આત્માના આધ્યાત્મિક વિકાસ સૂચવનારી આધ્યાત્મિક' યંત્રપદ્ધતિ (Spiritual Instrument) છે. જેમ જેમ આ યાગષ્ટિ ઉન્મીલન પામતી જાય છે—ઉઘડતી જાય છે, તેમ તેમ આત્મા ઉચ્ચ ઉચ્ચ યાગભૂમિકા પર આરૂઢ થતા જાય છે, અને છેવટે પૂર્ણ ઉન્નીલન-વિકાસ થતાં પરમ ચૈગારૂઢ સ્થિતિને પામે છે. મહાસમર્થ ભાવયેાગી શ્રીમદ્ રાજચદ્રજીએ પ્રકાશ્યુ' છે તેમ-થર્મોમીટર (Thermometer), ઉષ્ણતામાપક યંત્ર (પારાશીશી) ઉપરથી જેમ શરીરની ઉષ્ણુતાનુ માપ થઈ શકે છે, તેમ આ ચેાગષ્ટિ' રૂપ આત્મદશામાપક આધ્યાત્મિક યંત્ર ઉપરથી આત્માની ચેાગવિકાસરૂપ આત્મદશાનુ' માપ નીકળી શકે છે. આત્માને આધ્યાત્મિક ગુણવિકાસ સમજવા માટે જેમ ચૌદ ગુણસ્થાનક પદ્ધતિ છે, તેમ આ અષ્ટ યોગદૃષ્ટિરૂપ વિશિષ્ટ યેાગપદ્ધતિ પણ છે. આવા આ ચેાગષ્ટિ ગ્રંથ સક્ષેપથી શુ અથૅ ગુથવામાં આવ્યેા છે ? તેનું શું દૃષ્ટિભેદથી યાગકથન
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy