SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ કાંતા દૃષ્ટિ : જ્ઞાનાક્ષેપકવ ત-મન મહિલાનું વ્હાલા ઉપરે’ શ્રુતમે મન તસ સદા, અન્ય કા તન યોગ; એથી આક્ષેપક જ્ઞાનાઁ, ભવહેતુ નહિ ભાગ ૧૬૪ (૫૨૭ ) અ -એનુ મન નિત્યે શ્રુતધમ માં હોય છે, કાય જ અન્ય કામાં હાય છે; આથી કરીને જ આક્ષેપક જ્ઞાનને લીધે એને ભાગે ભવહેતુ થતા નથી. વિવેચન આ પ્રસ્તુત દૃષ્ટિવાળા ચેાગીનું મન શ્રુતધમની દૃઢ ભાવનાને લીધે શ્રુતધર્માંમાંઆગમમાં હાય છે, અને એની કાયા જ સામાન્ય એવા અન્ય કાર્ટીમાં હાય છે. આ જ કારણથી આક્ષેપક જ્ઞાનને લીધે ભેગા એને ભવહેતુ–સંસારકારણ થતા નથી. ભાવના આ દૃષ્ટિમાં સ્થિતિ કરતા સમ્યગ્દષ્ટિ યાગી પુરુષને આત્મધમની એવી દૃઢ ઉપજી હેાય છે, કે તેનું મન શ્રીમદ્ સત્પુરુષ સદ્ગુરુ ભગવાન પાસેથી શ્રવણ કરેલા તે શ્રુતધમ માં–આગમમાં નિરંતર લીન રહે છે. ભલે તેનું શરીર સંસાર આક્ષેપક જ્ઞાન સંબંધી ખીજા સામાન્ય કાર્યમાં પ્રવૃત્ત હોય, પણ તેનું ચિત્ત તે તે આજ્ઞારૂપ-શ્રુતધર્માંમાં જ ચાંટેલું હાય છે. આ ધર્માંનું તેને કાઈ એવુ અજબ આકષ ણુ-આક્ષેપણુ હાય છે, કે ગમે તે કાર્ય કરતાં પણ તેના ચિત્તને પેાતાના ભણી આક્ષેપ-માકર્ષણ કરે છે. લેાચુંખક જેમ લેાઢાને ખેંચી રાખે છે, તેમ શ્રુતધમ પ્રત્યે આવું સહજ સ્વભાવે આક્ષેપનારૂં આકર્ષનારૂ-ખેંચી રાખનારૂ જ્ઞાન આક્ષેપક જ્ઞાન કહેવાય છે. અને તેવું સહજ સ્વભાવસિદ્ધ જ્ઞાન ધરાવનારા આ જ્ઞાની પુરુષ ‘જ્ઞાનાક્ષેપકવ’ત’કહેવાય છે. અત્રે આ લેાકપ્રસિદ્ધ દૃષ્ટાંત ઘટે છે: મહિલાનું અર્થાત્ પતિવ્રતા સ્ત્રીનું મન ઘર સ`બધી ખીજા બધાં કામ કરતાં પણ પેાતાના પ્રિયતમમાં જ લગ્ન થયેલુ હાય છે. તેમ જ્ઞાનાક્ષેપકવ'ત જ્ઞાની પુરુષનું ચિત્ત પણ સ`સાર સંબધી અન્ય કાર્ય" કરતાં છતાં, કે ભાગ ભાગવતાં છતાં પણ નિરંતર શ્રુતધમ'માં જ લીન હેાય છે, આસક્ત હાય છે. આ મહામુમુક્ષુનુ' મન મેાક્ષમાં અને ખેાળી' સસારમાં—એવી સ્થિતિ હાય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશેલા અદ્દભુત પરમા મન મહિલાનુ વહાલા ઉપરે, બીજા કામ કરત રે; તિમ શ્રુત ધમે” મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવત રે....ધન”—શ્રી. ચા. દ. સજ્ઝાય ૬-૬ આ વચન ઉપર સૂક્ષ્મ મીમાંસન કરતાં પ્રખર તત્ત્વવેત્તા શ્રીમદ્ રાજચ'દ્રજીએ પરમ મનનીય વિવેચન કર્યું. છે કે-“ઘર સંબંધી ખીજા સમસ્ત કાય કરતાં થકાં પણ જેમ પતિવ્રતા (મહિલા શબ્દને અથ ) સ્રીનું મન પેાતાના પ્રિય એવા ભર્તારને વિષે લીન છે, તેમ સમ્યગ્દષ્ટિ એવા જીવનું ચિત્ત સ'સારમાં રહી સમસ્ત કા પ્રસંગે વવું પડતાં છતાં, જ્ઞાની સંખ'ધી શ્રવણ કર્યાં છે એવા જે ઉપદેશ ધર્મ તેને વિષે લીનપણે
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy