SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૯૪) યોગદૃષ્ટિસમુચ્ચય જાય ને આત્મામાં જ આત્મબુદ્ધિ થાય, તે તુ કમના કર્તા અને ભેાક્તા પણ નથી એ જ ધમને! મમ્ છે. 66 છૂટે દેહાધ્યાસ તે, તુ' કર્યાં નહિ' ક†; તુ' લેાક્તા નહિ' તેહને, એ જ ધર્માંના માઁ. ”—શ્રી આત્મસિદ્િ આમ આત્માનું સ્વસ્વભાવમાં વવું તે ધર્મ છે, અને વિભાવમાં વવું તે અધમ છે. જે વિભાવ છે તે નૈમિત્તિક છે—નિમિત્તથી ઉત્પન્ન થાય છે, અને તે નિમિત્ત વિષયસ’ગાર્દિક છે. આ અશુદ્ધ નિમિત્તથી આત્મા સંસારમાં સંસરે છે—રઝળે છે, અને પરભાવને કર્તા થાય છે. પણ જ્યારે આ શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન આત્મા શુદ્ધ નિમિત્તમાં રમે છે, ત્યારે તે નિજ ભાવના કર્તા થાય છે. 66 પારિણામિક જે ધમ તમારા, તેવા અમચેાધ; શ્રદ્ધા ભાસન રમણુ વિયેગે, વળગ્યે વિભાવ અધ. .... રે સ્વામી ! વિનવિયે મન રંગે. જેઠુ વિભાવ તેહ નૈમિત્તિક, સંતતિ ભાવ અનાદિ; પરનિમિત્ત વિષયસ’ગાદિક, હાય સંચેાગે સાદિ....રે સ્વામી !— અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પરને; શુદ્ધ નિમિત્ત રમે જખ ચિદ્ધન, કર્તા ભાક્તા ઘરને....રે. - પ્રગટા તેહ અમારી રે !' "" – શ્રી દેવચ’દ્રજી આવું ધર્યું-અધર્મનું પરમ સારભૂત પરમા*સ્વરૂપ જાણી સમ્યગ્દષ્ટિ પુરુષ વિભાવરૂપ અધર્માંના નિમિત્તોના ત્યાગ કરે છે, અને સ્વભાવરૂપ ધર્માંના સાધક કારણાનેસત્ સાધનને આશ્રય કરે છે. અર્થાત્ સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિના ઉપાયે નું અવલખન લે છે; આત્મસ્વરૂપના બાધક કારણાને ત્યજે છે ને સાધક કારણેાને ભજે છે, અને તેમાં પણ જેને એવે શુદ્ધ સ્વભાવરૂપ વસ્તુ ધમ' પ્રગટયા છે, એવા પરમાત્મા પ્રભુની દૃઢ આશ્રયભક્તિ પરમ અવલંબનભૂત-આધારભૂત ગણીને તે પરમપ્રેમે ભજે છે. અને તે પ્રભુને ભજતાં તે, ‘હે પ્રભુ ! હે સહજાત્મસ્વરૂપ સ્વામી ! આપને જેવા શુદ્ધ ધમ પ્રગટયેા છે, તેવા શુદ્ધ ધર્મ અમને પ્રગટો !' એમ નિર'તર અજપા જાપ જપે છે. તે પ્રભુને અવલંબતાં પરભાવ પરિહરે છે, અને આત્મધર્મીમાં રમણુતા અનુભવતાં તેને આત્મભાવ પ્રગટે છે. ' શ્રી સીમ ંધર જિનવર સ્વામી, વિનતડી અવધારે; શુદ્ધ ધર્માં જે પ્રગટયેા તુમચા, પ્રગટ તેડુ અમારા રે....સ્વામી !૦ શુદ્ધ દેવ અવલંબન ભજતાં, પરરિયે પરભાવ; ,, આતમધ રમણું અનુભવતાં, પ્રગટે આતમભાવ રે....સ્વામી૰ ”—શ્રી દેવચ’દ્રજી,
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy