SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ દીઞાશિ : ગુરુદેશ-દ્વિજ-ચતિનુ થાયાગ્ય પૂજન (૪૩૯) અને બીજા જીવેાના ઉપકારમાં પણ મુમુક્ષુ જીવ સદૈવ યત્ન કરે. અન્ય જીવાતું આ લાકમાં ને પરલેાકમાં જે રીતે હિત થાય એવા પ્રકારે તન-મન ધનથી પાતાથી ખનતું બધુંય મુમુક્ષુ જીવ સદાય સક્રિય આચરણ દ્વારા કરી ચૂકે. આમ મુમુક્ષુ જોગીજન પમદયાળુ ને પરાપકારના વ્યસની–મધાણી હાય. તથા-~ * गुरवो देवता विप्रा यतयश्च तपोधनाः । पूजनीया महात्मानः सुप्रयत्नेन चेतसा ॥ १५१ ॥ ગુરુ દેવતા વિપ્ર ને, તપોધન યતિરાજ; પૂજ્ય સુપ્રયત્ન ચિત્તથી, મહાત્માઓ સહુ આ જ ૧૫૧ અ:— ગુરુએ, દેવતા, વિપ્રો અને તાધન યતિએ સવ મહાત્માએ સુપ્રયત્નવાળા ચિત્તથી પૂજનીય છે—પૂજવા યેાગ્ય છે. વિવેચન તેમજ-ગુરુએ, દેવતા, દ્વિજો અને તપેાધન યતિઓ,-એ સવ મહાત્માએ સુપ્રયત્નત ચિત્તે થાયેાગ્યપણે પૂજનીય છે, પૂજવા યાગ્ય છે – ગુરુઓ એટલે માતા, પિતા, કલાચાય, એએના જ્ઞાતિએ–ભાઇ વ્હેન વગેરે, તથા ધર્મના ઉપદેશ કરનારા વૃદ્ધો-જ્ઞાનવૃદ્ધ અને વયેવૃદ્ધ જને. આ શિષ્ટ જનેને ઇષ્ટ એવા ગુરુવગ છે. તેનું પૂજન આ આ પ્રકારે થાય :-(૧) ત્રણ સધ્યા સમયે તેને નમનક્રિયા કરવી, અને તેવા અવસરોગ ન હાય તા ચિત્તમાં તેને અત્યંતપણે આરોપીને નમનક્રિયા કરવી. (૨) તે આવે ત્યારે અભ્યુત્થાનાદિ કરવું, અર્થાત્ ઊઠીને સામા જવું, આસન દેવું, તે બેસે એટલે યુપાસના કરવી, ઇત્યાદિ વિનય આચરણ કરવું; તેની સમીપમાં અપ્રગલ્ભપણે-અનુદ્ધતપણે બેસવું; અસ્થાને તેનું નામ ન લેવું; કવચિત્ પણ તેના અવણુવાદ ન સાંભળવા. (૩) સારામાં સારા વસ્ત્રાદિનુ તેને યથાશક્તિ નિવેદન-સમર્પણુ કરવું, અને તેના હાથે સદા પરલેાક ક્રિયાએનું કરાવવુ. (૪) તેને અનિષ્ટ એવા વ્યવહારાના ત્યાગ કરવા, અને ઇષ્ટ એવા વ્યવહારોમાં પ્રવર્ત્તન કરવુ, અને આ ધર્માદિને પીડાત્ર ન ઉપજે એમ ઔચિત્યથી-ઉચિતપણે કરવું, અર્થાત્ ગુરુ-દેવાદિ પૂજન વૃત્તિઃજુવો-ગુરુઓ, માત-પિતા પ્રમુખ, દેવતા દેવતા, સામાન્યથી જ, વિઘ્ન-વિ, દ્વિો, ચરપત્ર-અને યતિ, પ્રજના, તપોધના તપોધન, તપરૂપ ધનવાળા, ખૂનનીથાઃ–પૂજનીય છે, પૂજવા ચેોગ્ય છે, મહામાનઃ-મહાત્માઓ, એ સર્વેમ, મથા`પણેયથાયેગ્યપણે કેવી રીતે તા કે–મુવઘેન ચેતસાસુપ્રયત્નવંત ચિત્તથી, આજ્ઞાપ્રધાન ચિત્તથી, એમ અથ છે. X (6 त्यागश्च तदनिष्टार्ना तदिष्टेषु पवर्त्तनम् । औचित्येन त्विदं ज्ञेयं प्राहुर्धर्माद्यपीडया ।। " (આધાર માટે જુઓ) શ્રી યાગબિંદુ, શ્વે ૧૧૦-૧૧૫.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy