SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ આ ગાથાને અથ બેસાડવા હરિભદ્ર ઘણુ મથ્યા, પણ કાંઈ ઘડ બેઠી નહિ. એટલે તેમણે પાસે જઇને ઉપહાસમાં વૃદ્ધાને પૂછ્યું-અહા ! માજી ! આ તમે ચિક્ ચિક્ શુ કર્યુ ? ત્યારે ગિનીએ જવાખ આપ્યું-બેટા ! નવુ લિ'પેલુંચિક્ ચિત્ થાય. ‘નવહિત વિવિાયતે । ' ( અર્થાત્ બ્ય*ગમાં તું પણ નવા નિશાળીએ છે, શિખાઉ અણુઘડ છે, એટલે આ બધું તને ચિક્ ચિક્ લાગતું હશે, પણ તેમ નથી. ) આવા માર્મિક ઉત્તરથી ઉપહાસ કરવા ગયેલા હરિભદ્રના ઉપહાસ થઇ ગયા ને તે ચાટ પડી ગયા. એટલે ચમત્કાર પામેલા સત્યપ્રતિજ્ઞ સરલાઝ્મા હરિભદ્રં વિનમ્ર બની વિનયથી પૂછયુ-અહે। માતાજી ! તમે જે આ પાઠ કર્યા તેના અથ આપ સમજાવે, હું તે અ સમજતા નથી, હું આપને શિષ્ય છું. ત્યારે પવિત્ર સાધ્વીજીએ કહ્યું-હે ભદ્રે ! પુરુષને શિષ્ય કરવાને અમારે। આચાર નથી, પણ ત્હારી જિજ્ઞાસા હોય તે। તું અમારા ધર્માંચા પાસે જા. એટલે હરિભદ્ર પુરોહિત જિનભટાચાર્ય પાસે જઇ તેમને સમસ્ત નિવેદન કરી તેમની પાસે દીક્ષિત થયા. પછી તે। જિનદનરૂપ પારસમણુના સ્પર્શ થતાં, સત્યતત્ત્વપરીક્ષક હરિભદ્રને આત્મા તેના રંગથી હાડાહાડ ર'ગાઇ ગયા આમ જેના નિમિત્તથી પેાતાનેા આ જીવનપલટા થયા, અને પરમ ધબીજની પ્રાપ્તિરૂપ પરમ ઉપકાર થયા, એવા તે યેાગિની ‘યાકિની' મહત્તરાને પોતાને સદ્ધર્મ સંસ્કારરૂપ ધમ જન્મ આપનારા, સાચા પરમાર્થ ‘દ્વિજ' બનાવનારા પેાતાના ધર્મમાતા માની, કૃતજ્ઞશિરામણિ હરિભદ્ર પેાતાને યાકિની મહત્તાસૂ નુ * તરીકે ઓળખાવવા લાગ્યા, અને પેાતાની અમર કૃતિઓમાં પણ તે પુણ્ય સ્મૃતિ તેમણે જાળવી રાખેલી અદ્યાપિ દૃશ્ય થાય છે. કુશાગ્રબુદ્ધિના સ્વામી હરિભદ્ર અલ્પ સમયમાં સમસ્ત જિનાગમના પારગામી થયા ને તેને ચાગ્ય જાણી ગુરુએ સ્વપદે સ્થાપન કર્યાં. • તેમના એ ભાણેજ હંસ અને પરમહંસે તેમની સમીપે દીક્ષા લીધી. પ્રમાણુશાસ્ત્રમાં પારગત આ બે મહાબુદ્ધિમાન્ શિષ્યા, ગુરુની અનુજ્ઞા નહિ છતાં, બૌદ્ધ પ્રમાણુશાસ્ત્રાના અભ્યાસાથે ગુપ્ત વેષે બૌદ્ધ નગરે ગયા. ત્યાં પાછળથી ખબર પડી જતાં બૌદ્ધોએ હંસને હણી નાંખ્યા, પણ પરમહંસ નાસી છૂટી માંડ ગુરુ પાસે પહોંચ્યા, અને હકીકત નિવેદન કરતાં તે પણ વિભેદથી મરણ પામ્યા એટલે આવા એ ઉત્તમ શિષ્યરત્નાના વિરહથી શેકનિમગ્ન થયેલા હરિભદ્રસૂરિને ક્ષણિક આવેશરૂપ કાપ વ્યાપે છે; પણ તેમના ગુરુએ પાઠવેલી ઝુળસેળ શિલમ્મા' ઇ. ત્રણ ગાથાથી તેનું તત્ક્ષણુ શમન થાય છે, અને તેમને પેાતાના ક્ષણિક આવેશરૂપ કાપના પારાવાર પશ્ચાત્તાપ થાય છે અને પ્રાયશ્ચિત્ત યાચે છે. પછી શિષ્યસ'તતિને વિરહ જેને વેદાતા હતા અને આવા દુઃખમય સસારસ્વરૂપ પ્રત્યે તીત્ર વૈરાગ્યથી જે ‘ભવવરહ' ગવેષતા હતા, એવા આ ભાવિતાત્મા મહામુમુક્ષુ તીવ્ર સંવેગરગી શ્રી હરિભદ્રાચાય શાસ્ત્રસ'તતિ ’ના અતુલ પરમ આશ્ચય કારી પુરુષાર્થથી પ્રવૃત્ત થયા. ગુરુએ જે ત્રણ સર્જનાર્થે અનુપમ ખીજભૂત ગાથા ७ 4
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy