SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૧૬') ચોગદૃષ્ટિસસુધય ધમ બીજરૂપ મનુષ્યપણું સાંપડયુ' હાય, તેને સત્કમયાગ વડે કરીને કક્ષેત્રરૂપ ચાગ્ય ભૂમિમાં વાગ્યુ. હાય, તે તેમાંથી અન ંત કલ્યાણપર પરાનેા અનુખ ધ થયા જ કરે છે. આ ધક્ષેત્રરૂપ+ કુરુક્ષેત્રમાં-કમક્ષેત્રમાં શુભવૃત્તિરૂપ પાંડવા અને અશુભ વૃત્તિરૂપ કૌવાનુ. સનાતન યુદ્ધ ચાલ્યા કરે છે. તેમાં સત્કમ યાગરૂપ સત્ય પુરુષાથ થીઆત્મપરાક્રમથી જ્યારે અસદ્ વૃત્તિએને દબાવી દઇ સવ્રુત્તિએ વિજયી બને છે, ત્યારે પરમાથી ધર્મ બીજની ખેતી શરૂ થાય છે એમ સમજવું, અને પછી ઉત્તરાત્તર કલ્યાણુની શ્રેણી પ્રાપ્ત થયા કરે છે. અત્રે ‘ક'ભૂમિ ' એમ જે શબ્દ ભરતાદિ ક્ષેત્રને માટે ચૈાજ્યેા છે, તે ઘણા અ`સૂચક છે, અને તે એમ સૂચવે છે કે-જેમ કમભૂમિમાં ધાન્ય આદિની ખેતી કરવી પડે છે, ખીજને વાવી તેનું પિરપાષણ કરી તેની વૃદ્ધિ કરવી પડે છે, કમ ભૂમિ પામી તેમ હે મનુષ્યા ! તમે પણ આ કમ ભૂમિમાં જન્મ્યા છે, તે સત્ક કમચાગી રૂપ પુરુષામાં પ્રયત્ન કરો ! પ્રયત્ન કરો ! સત્કમયેાગ સાધી સાચા થાઓ ! કમચાગી અનેા ! આ ઉત્તમ ધમ બીજરૂપ મનુષ્યપણાને વાવી સત્ક રૂપ ખેતી કરેા, સદ્ધમ આરાધનારૂપ જલિસચનવડે તેનુ પિરપાષણ કરી વૃદ્ધિ પમાડા–જેથી કરીને તે ધમ ખીજ ઊગી નીકળી, ફાલીફૂલી અનંતગણુા ફળ પરિપાક આપશે. “ જો ઇચ્છે. પરમા તા, કરા સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઇ, છંદો નિહુ આત્મા. "" —શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્િ અહે। મનુષ્યા ! નિજ સ્વરૂપનું સાધ્યપણુ લક્ષમાં રાખી જો તમે પચ મહાવ્રતરૂપ ધાન્યની ખેતી કરશેા, તે ક્ષાયિક દશન-જ્ઞાન-ચારિત્ર વગેરે ગુણુરૂપધાન્ય નિષ્પન્ન થઈ આત્માના ઘરને ભરી દેશે, અને પછી તમારા આત્મપ્રદેશમાં પરમાનદ રૂપ સુભિક્ષ–સુકાળ વશે, એટલે તમે સાદિ અનતકાલ આત્મસુખ ભાગવશે. આમ આ ભૂમિ જાણે આ કમભૂમિના મનુષ્યને સદેશે। આપી રહી છે ! “ પંચ મહાવ્રત ધાન્ય તણાં કણુ વધ્યા રે, સાધ્યભાવ નિજ થાપી, સાધનતાએ સધ્યા રે; ક્ષાયિક દરસન જ્ઞાન, ચરણ ગુણુ ઉપન્યા રે, આદિક બહુ ગુણુ સસ્ય, આતમ ઘર ની પન્યા રે. પ્રભુરિસણુ મહામે તેણે પરવેશમે રે, પરમાનદ સુભિક્ષ થયા મુજ દેશમેં દેવ'દ્ર જિનચંદ્ર તણા અનુભવ કરેા રે, સાદિ અનંત ....શ્રી નમિ જિનવર સેવ ધનાધન કાળ આતમ સુખ અનુસરો રે. ઉન્નમ્યા રે” શ્રી દેવચંદ્રજી '' + धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः । मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय ॥ " શ્રી ભગવદ્ ગીતા. ૧-૧
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy