SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ગદષ્ટિસમુચય भवत्यस्यां तथाच्छिन्ना प्रीतियोगकथास्वलम् । शुद्धयोगेषु नियमाद्बहुमानश्च योगिषु ॥ ४२ ॥ ગકથામાં પ્રીત અતિ, અવિચ્છિન્ન આ સ્થાન શુદ્ધયોગ ચગી પ્રતિ, નિયમથકી બહુમાન કર અર્થ –આ દૃષ્ટિમાં વેગકથાઓ પ્રત્યે તેવા પ્રકારે અવિચ્છિન્ન-અખંડ એવી અત્યંત પ્રીતિ હોય છે અને શુદ્ધ ગવાળા ગીઓ પ્રત્યે નિયમથી બહુમાન હોય છે. વિવેચક “એહ દષ્ટિ હેય વરતતાં....મન ચોગકથા બહુ પ્રેમ રે....મન”—-ચેટ સઝાય, ૨ ઉપરમાં જે આ દષ્ટિના મુખ્ય ગુણ કહ્યા, તે ઉપરાંત બીજા ગુણને પણ અહીં સદ્ભાવ હોય છે. તે આ છે –(૧) ગકથાઓ પ્રત્યે અખંડ–અવિચ્છિન્ન એવી અત્યંત પ્રીતિ. અને (૨) શુદ્ધ ગવાળા યેગીઓ પ્રત્યે બહુમાન. તે આ પ્રમાણે – ૧. વેગકથા પ્રત્યે અત્યંત પ્રીતિઆ દષ્ટિમાં વર્તનાર યેગી પુરુષને યોગ સંબંધી કથાઓ પ્રત્યે અખંડ એવી અત્યંત પ્રીતિ હોય છે, અવિચ્છિન્ન એ પરમ પ્રેમ હોય છે, કારણ કે તેવી કથાઓ પ્રત્યે તેને ભાવપ્રતિબંધ થયો છે, તેને ભાવ–અંતરંગ પ્રેમ બંધાય છે, તેનું ચિત્ત આકર્ષાયું છેચૂંટયું છે. તેને અવિહડ દઢ રંગ લાગ્યો છે. એટલે તેવી કથા-વાર્તામાં તેને રસ પડે છે. આ ચોગકથા એટલે શું? મોક્ષની સાથે અથવા પરમ તત્વની સાથે જે-જેડે તેનું નામ યોગ છે. એટલે મેક્ષના સાધનરૂપ જે જે છે તે યોગ છે. તે યોગ સંબંધી જે કથા તે યંગકથા. તે યોગના મુખ્ય કરીને બે પ્રકાર છે–સાધક પેગ ને સિદ્ધ વેગ. ઉપશમ, ક્ષપશમ કે ક્ષાયિક ભાવપણે જે નિજ આત્મગુણનું પ્રગટપણું થાય, અને જેનાથી કેમે કરીને પૂર્ણ અવસ્થાની પ્રાપ્તિ થાય, તે બધાય આત્મસ્વભાવરૂપ ધર્મના યોગના પ્રકાર સાધનભૂત એવા સાધક યોગ છે. પહેલી ગદૃષ્ટિથી માંડીને છેલ્લી ગદષ્ટિની પ્રાપ્તિ સુધીની જે સાધના છે તે સાધક યુગ છે; અથવા સમકિતથી માંડીને શિલેશી અવસ્થા પર્યત આત્મભાવને અનુસરતી જે ગભૂમિકાઓ છે. કૃત્તિઃ-મરત્યચાં–આ દૃષ્ટિમાં હોય છે. તથા–તેવા પ્રકારે, અરિજીન–અવિચ્છિન્ન, (અખંડ),ભાવપ્રતિબંધસારપણાએ કરીને, રીતિ-પ્રીતિ, જાવથાણુ-ગકથાઓ પ્રત્યે, -અત્યંતપણે. તથા શુદ્ધપુ-શુદ્ધ યોગવાળા,-- અકદ્રક (૧) પ્રધાન એવા નિયમદુનિયથી, વામાનશ્ચ એનિy–ોગીઓ પ્રત્યે બહુમાન. ( * આ પાઠ અશુદ્ધ હો સંભવે છે. ક૯પપ્રધાન એ પાઠ હશે ? એમ હોય તે કહ૫–ચોક્તયોગ-આચારવિધાન જેને પ્રધાન છે એવા, એમ અર્થ બેસે.)
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy