SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ અવિનાશી ચૈતન્ય સ્વરૂપ આત્મા' એવી જડ વસ્તુના સચાગથી જ વસ્તુના સયેાગના વિયાગ થાય ક પારતંત્ર્યરૂપ ખંધથી મુક્ત થઇ ૧૧ નામની વસ્તુ છે; અને તેને તેનાથી અન્ય ( તદન્ય ) આ ભવપરિભ્રમણ દુઃખ સાંપડ્યુ છે. તે કાઁનામક અન્ય તેા જ આ આત્મા પરિભ્રમણ દુ:ખથી છૂટે; દુઃખધામ સુખધામ આત્મસ્વાતંત્ર્યરૂપ મુક્તિ પામે. “ કનકાપલવત્ પયડ પુરુષ તણી, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સયાગી જ્યાં લગી આતમા, સ‘સારી કહેવાય....પદ્મપ્રભ. ,, શ્રી આન’ઘનજી. અત્રે સહજ પ્રશ્ન થવા સભવે છે કે-આત્મા ચેતન છે અને ક્રમ જડ છે, ચેતનના પરિણામ ચેતન હેાય અને જડના પિરણામ જડ હૈાય. આમ આ બન્ને વસ્તુ ભિન્ન છે, તે પછી આ બેને સયેાગ-બંધ કેમ ઘટે ? અને તે બંધની વ્યવસ્થા કેવા પ્રકાર ? તેનુ' સમાધાન એ છે કે-ક સંબધને અનુકૂળ એવી આત્માની પરિણતિરૂપ ક સબધચેાગ્યતાથી જ તેવા પ્રકારે ખંધ ઘટે છે, તેવા પ્રકારની યેાગ્યતા સિવાય ઘટતા નથી. આત્માની આ કમસ અધ ચેાગ્યતાને મલ ’–ભાવમલ * કહે છે. આત્માના શુદ્ધ સ્વભાવનું મલન—વિષ્ણુંભન કરે છે, મલિનપણુ કરે છે, એટલા માટે જ આ‘ મલ ’ કહેવાય છે. ‘મનાર્ મજી રચ્યતે।’ આ મલ આત્માને સ્વભાવભૂત હાઇ અનાદિ છે, એટલે તજજન્ય ક બંધ પણુ અનાદિ છે,-અતીતકાલની ક્ષણેા અપરાપર ક્રમે પ્રવાહાપેક્ષાએ અનાદિ છે તેમ. (જુએ યાગબિન્દુ) : અને આ પરથી મધની તાત્ત્વિક વ્યવસ્થા પણ અવિકલપણે ઘટે છે, કારણ કે પરભાવ પ્રત્યે આત્માની રુચિયુક્ત પરિણતિ-રમણુતા એ જ ભાવમલનું સ્વરૂપ છે. આમ આ ભાવમલ આત્માના પિરણામરૂપ હેાઇ ભાવકમ છે. એટલે આત્મા આ બધની તાત્ત્વિક ભાવક'ના પિરણામ-પિરણામી ભાવે કર્યાં છે. આ ચેતનરૂપ ભાવકમના નિમિત્તે જડ એવુ' પુદ્ગલ દ્રવ્ય જીવવીય'ની સ્ફુરણા ગ્રહણ કરી સ્વયં જ્ઞાનાવરણીયાદિ આઠ દ્રવ્યકરૂપે પરિણમે છે. શ્રી આત્મસિદ્ધિમાં કહ્યા પ્રમાણે ‘ભાવકમ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીયની સ્ફુરણા, ગ્રહણ કરે વ્યવસ્થા * (૧) આ આત્માને જૈન અને વેદ્યાંતી પુરુષ' નામે ઓળખે છે, બૌદ્ધ તેને 'જ્ઞાન' કહે છે, અને સાંખ્ય ‘ક્ષેત્રવિદ્' કહે છે. (૨) તદન્ય-તે આત્માથી અન્ય એવી વસ્તુને જૈન ‘કમ'' કહે છે, બૌદ્ધ અને વેદાંતી ‘અવિદ્યા' કહે છે, અને સાંખ્ય પ્રકૃતિ ' કહે છે. (૩) અને તેના યાગને જૈને ખુલ્ નામ આપ્યું છે, બૌદ્ધ અને વેદાંતીએ ‘ભ્રાંતિ’ નામ આપ્યું છે, અને સાંખ્યું ‘પ્રવૃત્તિ' નામ આપ્યું છે. (૪) આ ક્રમ`સ ંબંધ યોગ્યતારૂપ ભાવખલને સાંખ્યા ‘ દિક્ષા ’–પ્રકૃતિવિકારાને દેખવાની ઈચ્છા કહે છે, શૈવા ‘ ભવખીજ' કહે છે, વેદાંતી બ્રાંતિરૂપ અવિદ્યા ' કહે છે, સૌગતા અનાદિ લેશરૂપ ‘વાસના’ કહે છે. આમ દશનભેદે પરિભાષારૂપ નામભેદ છતાં વસ્તુભેદ નથી. આ સવ" દૃનસંમત વસ્તુતત્ત્વ છે. ' आत्मा तदन्यसंयोगात्संसारी तद्वियोगतः । સ્ વ મુ તો જ સત્સ્વામ વ્યાન્નયોસ્તથા ।' છે. (જુઓ શ્રી હરિભદ્રસૂરિષ્કૃત યાગબિન્દુ)
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy