SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Appendix (761) Appendix The Essence of Icchaya Yoga, Shastra Yoga and Sama Yoga A truly aspiring soul, a selfless being, on the path to liberation, touches upon three stages: Icchaya Yoga, Shastra Yoga and Sama Yoga, in succession, before attaining liberation. To understand the essence of these stages, let's use a simple analogy. Imagine a traveler, representing the soul, lost in a terrifying forest, representing the world. First, he desperately wants to escape this forest, to attain liberation. He searches and searches, and finally, he finds a knowledgeable guide, a Sadguru. He learns from the guide and develops faith. Thus, he starts walking on the path of liberation, guided by knowledge and faith. However, he sometimes makes mistakes. This is the stage of Icchaya Yoga, where he progresses on the path of liberation. During this journey, the guide, representing the scriptures, remains with him. Following the guide's instructions, he gains complete and unwavering knowledge of the scriptures. With the help of the scriptures, he sees the path clearly and progresses with faith, to the best of his ability, without making mistakes. Eventually, he crosses the terrifying forest and reaches a beautiful highway, a straight path. The destination of liberation appears like a beacon in the distance. Now, the guide, the scriptures, are no longer needed to guide him. He leaves the guide behind, but continues to follow the general instructions. With his own self-power, he progresses with great enthusiasm and speed, this is the stage of Sama Yoga. With the light of knowledge, he sees the path clearly and overcomes the obstacles, the negative tendencies, with his own self-power. He climbs the ladder of liberation, crossing the 8th, 9th, 10th, and 12th stages with great speed, and reaches the 13th stage. He attains Keval Jnana, the perfect knowledge, and directly sees the true nature of reality. The city of liberation appears before him. He feels he has reached his destination! He then enjoys the fruits of his knowledge for some time (according to his lifespan) and shares his knowledge with others, benefiting the world. When his lifespan comes to an end, he renounces the body, speech, and mind, and enters the city of liberation through a magnificent door, like a mountain peak, a state of complete detachment. He becomes a Siddha Purusha, a liberated soul, and dwells in eternal bliss, in infinite samadhi, for an infinite period. ## The Essence of the Eight Stages of Consciousness Friend, Tara, Mala, Diya, Sthira, Kanta, Prabha, Para - these are the eight stages of consciousness, each representing a higher level of self-awareness. They represent increasing levels of light, like a spark, a flame, a fire, etc.
Page Text
________________ પરિશિષ્ટ (૭૬૧) પરિશિષ્ટ ઇચ્છાયાગ, શાસ્ત્રયોગ અને સામ યાગના સાર મેાક્ષમાગે ગમન કરતા ખરેખર મુમુક્ષુ-નિર્દભ આત્માથી પુરુષ અનુક્રમે ઇચ્છાયાગ, શાયેાગ અને સામાગ એ ત્રણ ભૂમિકાઓને સ્પશીને મેક્ષ પામે છે. એનેા સારસમુચ્ચય સમજવા માટે સ્થૂલ રૂપક-ઘટના કરીએ. આ સંસારરૂપ ભયંકર અટવીમાં ભૂવા પડેલે જીવરૂપ મુસાફર પ્રથમ તા તેમાંથી છૂટવાની તીવ્ર ઈચ્છા રાખે છે, મેાક્ષ મેળવવા ઇચ્છે છે; એટલે ઢૂંઢતા હૂઁઢતા તે તેના મા જાણુકાર સદ્ગુરુને પૂછે છે; તેની પાસેથી તે જાણીને સદ્ધે છે. આમ તે શ્રુતા ને જ્ઞાની અને છે ને શ્રદ્ધાપૂર્વક તે ઉષ્ટિ માર્ગે ચાલવા પ્રયાસ કરે છે, છતાં તેને ક્વચિત્ પ્રમાદ થઈ આવે છે. આમ આ ઇચ્છાયેગી મેક્ષમાર્ગે આગળ વધતા જાય છે. આ મુસાફરી દરમ્યાન શાસ્રરૂપ ભોમીએ (guide) સદા તેની સાથે છે, એટલે તેની આજ્ઞા પ્રમાણે ચાલતાં તેને શાસ્ત્રનું સપૂર્ણ અવિકલ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને તેની સહાયથી માગ દેખા દેખતે તે શ્રદ્ધાપૂર્વક, પોતાની શક્તિ પ્રમાણે, અપ્રમાદીપણે આગળ પ્રગતિ કરતા જાય છે. આામ તે ભયાનક અટવી વટાવી જઈને સુંદર રાજમાગ પર–ધારી રસ્તા પર આાવી જાય છે. એટલે ાગળના મેાક્ષસ્થાન ભણીને રસ્તે ચાકખે ચાખા દીવા જેવા દેખાય છે. એટલે શાસ્રરૂપ સેમિની હવે ઠેઠ વળાવવા આવવાની જરૂર નહિ. હાવાથી તેને છેડીને, પણ તેની માત્ર દિગ્દર્શનરૂપ સામાન્ય સૂચનાને અનુસરીને તે સમ યાગી આત્મસામર્થ્યથી ચેગમાગે તીવ્ર સંવેગથી અત્યંત વેગથી ઝપાટાબંધ દોડથો જાય છે. પ્રાતિલ જ્ઞાનથીપ્રતિભાસ'પુન અનુભવજ્ઞાન દૃષ્ટિથી આગળ આગળને માગ ચાખા દીવા જેવા દેખતા તે ક્ષાર્યપથમિક ધર્માંને-ક્ષયાપશમ ભાવાને ફગાવી ઇ, ધર્માંસન્યાસ કરતા કરતા, અપૂર્વ આત્મસામર્થ્યથી ક્ષપક શ્રેણી પર ચઢી, ૮-૯-૧૦-૧૨ ગુણુઠાણા ઝપાટાબંધ વટાવી ૧૩મા ગુઠાણું પહેાંચે છે, કેવલજ્ઞાન પામી સદ્રવ્ય-પર્યાય પ્રત્યક્ષ દેખે છે. ત્યાં તા માક્ષનગર સાક્ષાત્ દેખાય છે. તે જાણે તેના પરામાં આવી પહોંચ્યા છે! ત્યાં પછી તે થાડા વખત (આયુષ્પ પ્રમાણે) વિસામેા ખાય છે ને પેાતાને થયેલા જ્ઞાનના લાભ બીજાને-જગતને આપી પરમ પરોપકાર કરે છે. પછી આયુષ્યની મુદત પૂરી થવા આળ્યે, તે મન-વચન-કાયાના ચેાગાને નિશષ કરી-ત્યાગ કરી, ચેગસન્યાસ કરી મેરુ જેવી નિષ્કપ શૈલેશી અવસ્થારૂપ ભવ્ય દરવાજામાંથી સાક્ષાત માક્ષનગરમાં પ્રવેશ કરે છે, અને સિદ્ધ પુરુષ બની સાદિ અનંતા કાળ અનંત સમાધિમુખમાં શાશ્વત સ્થિતિ કરે છે. આઠે ચેાગદષ્ટિના સામાન્ય કથનના સાર મિત્રા, તારા, મલા, દીયા, સ્થિર, કાંતા, પ્રભા, પરા—એ ઉત્તરાત્તર વધતી આત્મદશાવાળી આઠ ચેાગષ્ટિ છે. તેમાં ઉત્તરાત્તર વધતા જતા એધપ્રકાશ, તૃણુઅગ્નિકણુ,
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy