SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(754) If the dosage of the Yogadristi Samuchaya meant for an adult is given to a child, how much harm will it cause? What kind of adverse results will it bring? What kind of imbalance will be created? Just as a skilled physician, a Sadguru should also carefully observe the pulse and nature of a worldly being, taking into account their age, digestive capacity, and other factors, and provide spiritual treatment accordingly. If they do not do so, and give the dosage of teachings suitable for an adult or a learned person to a child, how much harm will it cause? What kind of adverse results will it bring? Keeping this analogy in mind, we clearly prohibit giving this Yogadristi Samuchaya to someone who is not ready for it. This is what Shri Haribhadrasuri says. Why is this so? Because: "Even a small amount of disrespect, if done towards this, becomes a great harm. Therefore, it was said for the sake of remedy, not out of any personal bias." (227) Here, even a small amount of disrespect shown towards this Yogadristi Samuchaya text, due to its profound subject matter, becomes a great harm. Therefore, Haribhadra said this for the sake of remedy, not out of any personal bias. Here, even a small amount of disrespect shown towards this text called Yogadristi Samuchaya, due to its profound subject matter, becomes a great harm. Therefore, Haribhadra said this for the sake of remedy, not out of any petty personal bias. In the above verse, when it is said that "Haribhadra says that this should not be given," what is the reason for this statement? This is clearly explained here. If even a small amount of disrespect is shown towards this Yogadristi Samuchaya text, it will become a great harm for the one who disrespects it. "Even a small amount of disrespect, if done towards this, becomes a great harm. Therefore, it was said for the sake of remedy, not out of any personal bias." (227) "Just as a medicine that is beneficial for the wind can be harmful for phlegm, so too, the medicine of true Dharma can be harmful for those who are not ready for it." - Shri Haribhadrasuri Padshaka.
Page Text
________________ (૭૫૪) યોગદષ્ટિસમુચય ને મોટા માણસને આપવાની માત્રા બાલકને આપી છે, તે તેનું કેટલું બધું અહિત થાય? કેવું વિપરીત પરિણામ આવે ? કેવું ઓડનું ચોડ વેતરાઈ જાય ? તેમ સદગુરુ સવૈદ્ય પણ ભવરગી એવા સંસારી જીવની બરાબર નાડ જોઈ, પ્રકૃતિ પારખી, ભાવથી બાલાદિ વય–પાચનશક્તિ આદિ લક્ષમાં રાખી, તેની ભાવચિકિત્સા (Spiritual treatment) કરવી જોઈએ. એમ ન કરે ને મોટા માણસને-પંડિત જનને આપવા યોગ્ય ઉપદેશમાત્રા બાલ જીવને આપે, તે તેનું કેટલું બધું અહિત થાય ? કેવું વિષમ પરિણામ આવે ? આ દષ્ટાંતનું દષ્ટિબિન્દુ લક્ષમાં રાખીને અમે આ ગદષ્ટિસમુચ્ચય અગ્યને દેવા યોગ્ય નથી, એવો અત્ર સ્પષ્ટ નિષેધ કરીએ છીએ,-આમ શ્રી હરિભદ્રસૂરિનું કહેવું છે.* આ એમ કેમ ? તે કે– अवज्ञह कृताल्पापि यदनाय जायते । अतस्तत्परिहारार्थ न पुनर्भावदोषतः ॥ २२७ ॥ અનર્થકારી અલ્પ પણ, થાય અવજ્ઞા અહિ; પરિહારાર્થે તસ કહ્યું, ભાવદોષથી નહિ. ૨૨૭ અથ—અહીં–આ યોગદક્ટિસમુચ્ચય ગ્રંથ પ્રત્યે કરવામાં આવેલી અપ પણ અવજ્ઞા અનર્થને અર્થે થાય છે, એટલા જ માટે તેના પરિવાર અર્થે હરિભદ્રે આ કહ્યું છે, નહિ કે ભાવદષથી કહ્યું છે. વિવેચન અહીં–આ યોગદષ્ટિસમુચ્ચય નામના ગ્રંથ પ્રત્યે કરવામાં આવેલી અલ્પ પણ અવજ્ઞા, મહાવિષયપણાએ કરીને અનર્થને અર્થે થાય છે, એટલા માટે તેના પરિવાર અર્થે હરિભદ્રે આ કહ્યું છે નહિકે ક્ષુદ્રતારૂપે ભાવદષથી. ઉપરના શ્લોકમાં જે કહ્યું કેઅ ને આ દેવા ગ્ય નથી એમ હરિભદ્ર કહે છે,” તે કહેવાનું કારણ શું ? તેનો અહીં સ્પષ્ટ ખુલાસો કર્યો છે. આ ગદષ્ટિસમુચ્ચય ગ્રંથ પ્રત્યે અપ પણ અવજ્ઞા કરવામાં આવે, તે તે અવજ્ઞા કરનારને પિતાને મહાઅનર્થરૂપ થઈ પડે, કૃત્તિઃ - અવસે-અવજ્ઞા અહીં –ગદષ્ટિસમુચ્ચય નામના ગ્રંથમાં, કૃતાત્પન-કરવામાં આવેલી, સ્વરૂપથી ૯૫ પણ, થર્-કારણ કે, નર્યાય ગાયો-અનથથે થાય છે,-મહાવિષયપણુાએ કરીને, અતરત જિલ્લાવાર્થ-એટલા માટે તેના પરિહારથે, ૧ પુનર્માવત :-૫ણ નહિં કે ભાવદોષથી-સુતાથી હરિભદ્રે આ કહ્યું છે. x “ हितमपि वायोरौषधमहित तत् श्लेष्मणो यथाऽत्यन्तम् । સદ્ધર્મદેવનૌષધમેર્વે વાટાઘવેક્ષમિતિ | ”—શ્રી હરિભદ્રસુરિત પડશક.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy