SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Preface: The Author's Humility, How Can There Be Benefit? (745) "The confirmation of the existing vows will be achieved, the pure devotion will blossom as a means, and the tree of sacrificial fulfillment will flourish and bear the fruit of liberation, the supreme nectar. Thus, even these ascetics will benefit from this scripture. Moreover, the word 'something' is used to indicate the secondary nature of the benefit to others. Because the author's opinion is that others will benefit from this 'something', but the main benefit, the main self-benefit, is mine. This scripture, as I said before, is composed to remind the soul, so the main purpose of this scripture is to benefit my own soul, to achieve my own soul's liberation. It is secondary that other ascetic souls may benefit from this scripture. They are most worthy to receive it! They too may achieve their desired self-benefit from this! They are all invited to do so with utmost love! I have composed this to partake in the supreme nectar of liberation, and those who are aware, may dive deep and partake in this supreme nectar of sacrifice and be satisfied! And experience the realization of the supreme soul!" ## Addressing the Doubt of Bias To dispel the doubt that benefit can only arise from bias, it is said: "The essence of bias and action devoid of emotion, these two should be understood as distinct, like the sun and the moon." (223) Meaning: The essence of bias and action devoid of emotion, their distinction should be understood like the sun and the moon. ## Commentary Pure emotion and empty action, the difference between them is vast; Like the blazing sun and the moon, their brilliance is distinct. - Shri Cha. Sa. 8-6. Here, the doubt is dispelled that benefit can only arise from bias. The author has stated the intention of benefiting others. 'Tattvik' means that which is transcendental, 'Tattvik Pakshapat' means transcendental bias, 'Bhavashoonya' means action devoid of emotion. The distinction between these two should be understood like the sun and the moon, which are vastly different.
Page Text
________________ ઉપસ”હાર: ગ્રંથકર્તાનુ' લઘુતાદર્શીન, ઉપકાર કેવી રીતે ? (૭૪૫) 6 " થયેલા ચેાગખીજની પુષ્ટિ થશે, તેમાં સદ્વેગ સાધનરૂપ અકુરા ફૂટશે અને યાગસિદ્ધિરૂપ વૃક્ષ ફાલીફૂલીને મેાક્ષરૂપ પરમ અમૃત ફળ આપશે. આમ આ જોગીજનાને પણ આ શાસ્ત્ર થકી આત્મલાભરૂપ કંઇક ઉપકાર લેશથી થવા સભવે છે. વળી લેશથી ’–કંઇક એમ કહ્યું છે, તે અન્ય પ્રત્યેના ઉપકારનુ ગૌણપણું સૂચવવા માટે છે. કારણકે ગ્રંથકર્તાને અભિપ્રાય એ છે કે-બીજાઓને તે આથી લેશથી–કઇક જ ઉપકાર થવા સભવે છે, પણુ આ ગ્રં ́થગ્રંથનથી મુખ્ય ઉપકાર-મુખ્ય આત્મલાભ તે મને જ છે. આ ગ્રંથ તે મેં ઉપરમાં કહ્યું હતું તેમ આત્માનુસ્મૃતિને અર્થ' રચ્યા છે એટલે આ ગ્રંથનું મુખ્ય પ્રયેાજન તેા મ્હારા પેાતાના આત્માનેા ઉપકાર છે-મ્હારા પેાતાના આત્માની સિદ્ધિ છે. ખાકી ગૌણપણે બીજા જોગી જીવાને આ ગ્રંથરચનાથી કંઇ આનુષંગિક લાભ થતા હાય તા ભલે થાઓ ! તે લેવાને તેએ પરમ ચૈાગ્ય છે ! તેએ પણ આનાથી યથેચ્છ આત્મલાભ ભલે ઊડાવા! પરમ પ્રેમથી આમ કરવાનું તેમને સર્વને આમંત્રણ છે! પરમ ચેાગામૃતનું આકડપાન કરવા માટે મેં જે આ રચના કરી છે, તેમાં અવગાહન કરી-ઊંડા ઉતરી તે પણ ભલે આ પરમ યાગામૃતનું પાન કરી તૃપ્ત થાએ ! અને પરમ આત્માન’દરસના અનુભવ કરી ! & પક્ષપાત માત્ર થકી શે। ઉપકાર ? એવી આશંકા દૂર કરવા માટે કહે છે— तात्त्विकः पक्षपातच भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ॥ २२३ ॥ પક્ષપાત તાત્ત્વિક અને, ક્રિયા ભાવહીન તેમ; એનું અંતર જાણવું, સૂરજ ખજુમા જેમ. ૨૨૩ અર્થ :—તાત્ત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય જે ક્રિયા,−એ એનુ અંતર સૂર્ય –ખદ્યોતની પેઠે જાણવું. વિવેચન શુદ્ધ ભાવ ને સૂની કરિયા, ખેડુમાં અંતર કેતેાજી; ઝળહળતા સૂરજ ને ખજુએ, તાસ તેજમાં તેતાજી. ’”—શ્રી ચા. સ. ૮-૬. ઉપરમાં અત્રે પક્ષપાત માત્રથી પણ કેમ બની શકે ? એવી આશંકા અહીં દૂર બીજાઓને ઉપકાર થવાની સભાવના કહી, તે કરી છે. તાત્ત્વિક એટલે કે જે પારમાર્થિક વૃત્તિ:-તાત્ત્વિ: પક્ષપાત:-તાવિક પક્ષપાત, પારમાર્થિક પક્ષપાત, માવાન્યા ૧ ચા યિા-અને ભાવશૂન્ય એવી જે ક્રિયા, અનયોન્તર જ્ઞેયં-આ બેનું અંતર જાણવું. કાની જેમ ? તે કે-માનુલઘોતયોયિસૂર્ય' અને ખદ્યોતની જેવું મહદ્ અંતર એમ અથ' છે. ૯૪
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy