SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(10) The collection of Gadasthi thus praises the Ishta Devata, and explains the Prajan etc., and in the chapter, it tells a relevant story that is beneficial - इहैवेच्छादियोगानां, स्वरूपमभिधीयते / योगिनामुपकाराय, व्यक्तं योगप्रसङ्गतः // 2 // The nature of the Yoga of Iccha etc. is described here; for the benefit of the Yogis, it is clearly stated in the context of Yoga. 2, Meaning - Here, the nature of the Yoga of Iccha etc. is clearly stated for the benefit of the Yogis, in the context of Yoga. The discussion now focuses on the nature of Iccha, Shastra, and Samvega, which are the heart of the Yoga, and are beneficial to the current topic. Mitra etc. Gadasthis have a close relationship with it, they are included in it, therefore, it is necessary to mention it in this context. Therefore, it has been said for the benefit of the two types of Yogis, Kulagi and Pravrittachakra, and that too clearly, explicitly, openly, and openly. But the accomplished Siddha Yogis may not benefit from this. The nature that has been described is for the benefit of the Yogis, so that they may know the secret-mystery of Yoga, which is the essence of all Yoga, etc. Here, Yogis are to be understood as the two types of Yogis, Kulagi and Pravrittachakra, not the accomplished Siddhas; because their work is already complete, they have attained the heart of Yoga, and their nature is here, in the process, in the current topic. What? That is - the nature of the Yoga of Iccha etc., Shastra, and Samarthya. What is the reason for this? That is - it is described for the benefit of the Yogis. The Yogis here are Kulagis and Pravrittachakra Yogis (whose nature will be described), not the accomplished Siddhas (whose nature will also be described). Because they do not benefit from this, therefore, it is for the benefit of other Kulagi and Pravrittachakra Yogis. And the benefit from this is to understand the heart of Yoga (its secret-mystery). How is it described? That is - clearly, explicitly (openly), and it is not irrelevant (out of place), therefore, it is said - in the context of Mitra etc. Yoga. It means that it has been attracted and drawn in by the Tantra technique called "Prasanga". The diseases, the Iccha
Page Text
________________ (10) ગદષ્ઠિસમુચ્ચય આમ ઈષ્ટ દેવતાનું સ્તવ કરી, અને પ્રજન વગેરે કહી બતાવી, પ્રકરણમાં ઉપકારક એવું પ્રાસંગિક કથવા કહે છે - इहैवेच्छादियोगानां, स्वरूपमभिधीयते / योगिनामुपकाराय, व्यक्तं योगप्रसङ्गतः // 2 // ઇચ્છા આદિક યોગનું, કથાય આંહિ સ્વરૂપ; ઉપકારાર્થે યોગિના, પ્રસંગથી ફુટ રૂપ. 2, અર્થ –અહીં જ ઈચ્છા વગેરે યોગનું સ્વરૂપ, યોગીઓના ઉપકાર માટે, ગના પ્રસંગથી, વ્યક્તપણે સ્પષ્ટપણે કહેવામાં આવે છે. વિવેચન હવે અહીં ચાલુ વિષયમાં ઉપયોગી એવા યુગભૂમિકારૂપ-ગના હૃદયરૂપ ઇચ્છાગ શાસ્ત્રગ ને સામવેગનું સ્વરૂપ કહેવામાં આવે છે. મિત્રા વગેરે ગદષ્ટિઓને તેની સાથે નિકટને સંબંધ છે, તે દષ્ટિએ તેમાં અંતર્ભાવ પામે છે, તેથી તેના પ્રસંગથી અને તેનું કથન આવશ્યક છે. એટલે તે કુલગી ને પ્રવૃત્તચક એ બે પ્રકારના યોગીઓના ઉપકારાર્થે કહ્યું છે, અને તે પણ વ્યક્તપણે, સ્પષ્ટપણે, અગોપ્યપણે, ખુલ્લેખુલ્લું કહ્યું છે. પણ નિષ્પન્નસિદ્ધ યોગીઓને આથી ઉપકાર કે સંભવતો નથી. આ સ્વરૂપ જે કહ્યું છે તે યોગીજનોના ઉપકારને માટે છે, તેઓને યેગનું રહસ્ય-મર્મ કુલ યોગી આદિ જ અળસ જાણવારૂપ થાય તે માટે છે. અહી યેગીઓ એટલે કલગી ને પ્રવૃત્તચક એ બે કોટિના યેગીઓ સમજવા,-નહિં કે નિષ્પન્ન-સિદ્ધગીઓ; કારણ કે તેઓનું કાર્ય તે પરિપૂર્ણ સિદ્ધ થઈ ચૂક્યું છે, તેઓ તે યુગનું હૃદય પામી વૃત્તિ –રૂદૈવ-અહીં જ, પ્રક્રમમાં, ચાલુ વિષયમાં. શું? તે કે-રૂછાવાનાં-ઈચ્છા આદિ યોગનું-છાયેગ, શાસ્ત્રોગ, અને સામર્થ્યોગનું. એથી શું ? તે કે as wીમીયતે–સ્વરૂપ-સ્વલક્ષણ કહેવામાં આવે છે. શા માટે ? તો કે– યોનિનામુવારા –ગીઓના ઉપકાર અર્થે. યોગીઓ અત્રે ઉલગીઓ અને પ્રવૃત્તચક્રગીઓ ગ્રહ્યા છે (જેનું લક્ષણ કહેવામાં આવશે), નહિં કે નિષ્પન્ન ગીઓ-(જેનું લક્ષણ પણ કહેવામાં આવશે.) કારણકે તેઓને આના થકી ઉપકારને અભાવ છે, એટલે તેમાંથી અન્ય એવા કલયોગી ને પ્રવૃત્તચકના ઉપકાર અથે. અને આ થકી ઉપકાર એટલે યોગના હૃદયને (રહને-મર્મને) બંધ તે છે. કેવી રીતે કહેવામાં આવે છે ? તે કે રચ-વ્યક્તપણે, સ્પષ્ટપણે (અગોખપણે), અને આ અપ્રસ્તુત (અસ્થાને) પણ નથી, એટલા માટે કહ્યું-યોગાસત્ત:-મિત્રા આદિ યુગના પ્રસંગથી. “પ્રસંગ” નામની તંત્રક્તિથી આક્ષિપ્ત-આકર્ષાઈને આ આવી પડેલું છે, એમ અર્થ છે. રોગોનું, ઇચ્છા
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy