SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(676) In the path of Yoga, in the path of liberation, where is there room for trivial insistence on differences in opinions and views? Where is there room for the distinction of a father's doctrine or a stranger's doctrine for the aspiring yogi? There, the truth, the principle that is free from the influence of what is seen and desired, should be accepted with an open heart and an open throat; whatever way the soul attains its true nature, that is the measure there. (See pp. 397-398, and the verses of Atmasiddhi on p. 436) "आत्मीयः परकीयो वा का सिद्धांत: विपश्चिताम् । દરેણાવાયત્તો ચરતુ ચુસ્તબ્ધ પરિબડ્ડઃ ” – Bindu, Play. 24. Therefore, it is extremely wise for this supreme yogacharya, who has no attachment or insistence on opinions and views, to follow this policy; because they are supremely skilled (Expert) in harmonizing all views (Unity), and they have shown extraordinary skill in bringing together and harmonizing the views of other yogas with their own yoga! Which is worthy of the highest gratitude of all views, without insistence on any particular view! So be it! Thus, just as the brevity of the narrative is a special feature of this book, so is the special subject of this book another special feature. And that subject is the narrative of the path of yoga from the point of view of different perspectives - that is, This book is divided into sections according to the development of the yogadristi. As explained clearly in each perspective above, this yogadristi narrative is a "spiritual instrument" that indicates the spiritual development of the soul. As this yogadristi unfolds - opens up, the soul ascends to higher and higher levels, and finally, when it is fully unfolded - developed, it attains the state of supreme yogarudha. As the great and powerful Bhavagi Shrimad Rajchandraji has explained - just as the temperature of the body can be measured from a thermometer (Thermometer), a heat-measuring instrument (parashi), so the state of the soul's development can be measured from this "yogadristi" - a spiritual instrument for measuring the state of the soul. Just as there is the method of fourteen gunasthana for understanding the spiritual development of the soul, so there is also this unique method of eight yogadristi. So, what is the purpose of this yogadristi book being woven together in brief? What is its...
Page Text
________________ (૬૭૬) યોગદષ્ટિસમુચ્ચય યેગમાર્ગમાં–મોક્ષમાર્ગમાં મતદશનભેદના તુચ્છ આગ્રહને અવકાશ ક્યાંથી હોય ? પિતાનો સિદ્ધાંત કે પારકે સિદ્ધાંત એ ભેદ મુમુક્ષુ યોગીઓને ક્યાંથી હોય ? ત્યાં તે દષ્ટ-ઈષ્ટથી અબાધિત એ જે સત્ય તત્વપ્રતિપાદક સિદ્ધાંત હોય, તેનું જ મુક્ત કંઠે ને ખુલ્લા હૃદયે ગ્રહણ હોય; જે કંઈ પણ રીતે “આત્મા આત્મત્વ પામે” એ જ રીતિ ત્યાં પ્રમાણ હેય. (જુઓ પૃ. ૩૯૭-૩૯૮, તથા આત્મસિદ્ધિની ગાથા પૃ. ૪૩૬) "आत्मीयः परकीयो वा का सिद्धांत: विपश्चिताम् । દરેણાવાયત્તો ચરતુ ચુસ્તબ્ધ પરિબડ્ડઃ ” – બિંદુ, પ્લે. પ૨૪. એટલા માટે મતદશનને જેને લેશ માત્ર આગ્રહ-અભિનિવેશ છે જ નહિ એવા આ પરમ યોગાચાયે એ જ નીતિરીતિનું અનુસરણ કર્યું હોય, તે અત્યંત યુક્તિયુક્ત છે; કારણ કે સર્વ દશનેને સમન્વય (Unity) સાધવામાં તેઓશ્રી પરમ કુશળ (Expert) હેઈ, અન્ય દર્શનેક્ત યુગને સ્વદર્શકત યેગમાં સાંગે પાંગ અવતાર કરવાનું ને પરસ્પર સુમેળ સાધવાનું ભગીરથ કાર્ય તેમણે અજબ કુશળતાથી કરી બતાવ્યું છે! કે જે મત-દર્શનના આગ્રહ વિના સર્વ દશનીઓના પરમ ધન્યવાદને પાત્ર છે ! તથાસ્તુ ! આમ સંક્ષેપકથન જેમ આ ગ્રંથની વિશિષ્ટતા છે, તેમ આ ગ્રંથને ખાસ વિષય પણ એની બીજી વિશિષ્ટતા છે. અને તે વિષય દષ્ટિભેદથી વેગનું કથન–એ છે, અર્થાત્ યોગદષ્ટિના વિકાસ પ્રમાણે અત્રે ગન વિભાગ કરવામાં આવ્યું છે. દષ્ટિભેદથી ઉપરમાં પ્રત્યેક દૃષ્ટિમાં સ્પષ્ટપણે વર્ણવવામાં આવ્યું તેમ આ યોગદષ્ટિ ગથન આત્માનો આધ્યાત્મિક વિકાસ સૂચવનારી “આધ્યાત્મિક યંત્રપદ્ધતિ (Spiritual Instrument) છે. જેમ જેમ આ ગદષ્ટિ ઉન્મીલન પામતી જાય છે-ઉઘડતી જાય છે, તેમ તેમ આત્મા ઉચ્ચ ઉચ્ચ ગભૂમિકા પર આરૂઢ થતો જાય છે, અને છેવટે પૂર્ણ ઉન્મીલન-વિકાસ થતાં પરમ યેગારૂઢ સ્થિતિને પામે છે. મહાસમર્થ ભાવગી શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાણ્યું છે તેમ-થર્મોમીટર (Thermometer), ઉષ્ણતામાપક યંત્ર (પારાશીશી) ઉપરથી જેમ શરીરની ઉષ્ણતાનું માપ થઈ શકે છે, તેમ આ “યોગદષ્ટિ’ રૂ૫ આત્મદશામાપક આધ્યાત્િમક યંત્ર ઉપરથી આત્માની વિકાસરૂપ આત્મદશાનું માપ નીકળી શકે છે. આત્માને આધ્યાત્મિક ગુણવિકાસ સમજવા માટે જેમ ચૌદ ગુણસ્થાનક પદ્ધતિ છે, તેમ આ અષ્ટ યોગદષ્ટિરૂપ વિશિષ્ટ પદ્ધતિ પણ છે. આવે આ યોગદષ્ટિ ગ્રંથ સંક્ષેપથી શું અર્થે ગુંથવામાં આવે છે ? તેનું શું
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy