SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(662) The collection of perceptions is stable. So what? It is said that this yogic knowledge is false; if not, its non-false nature is true, due to the existence of a difference in states, it becomes provable. The question was asked above, what is the proof, so the proponent says that yogic knowledge is the proof. The scholar replies that the yogic knowledge that you call proof is itself a transformation of the yogi. So the proponent says - So what? It is a transformation of the yogi, so what has happened? What are you trying to say from above? The scholar replies that this yogic knowledge is either false or non-false. How can you consider it as proof if it is false? And if it is non-false, then it becomes provable. That is, the existence of a difference in states that is non-false has been established, so you have accepted and proved what we wanted to prove! You were trying to escape, but you have fallen into the same trap! So now that you have accepted our opinion, we have nothing to say, because yogic knowledge is itself a transformation of the yogi. It was yogic knowledge before, and then it became, so it is a different state from the previous state. And this is non-false - you say it is proof, so you also accept that this transformation is non-false, proof. Thus, it is proved! Is there too much speculation? - Thus, the argument of the eternal one-sidedness has also been refuted here with proper reasoning. Therefore, the object is neither only non-existent nor only existent, but is both existent and non-existent, thus the theory of anekanta is established here. The meaning is that the soul is eternal in terms of substance, and impermanent in terms of modification. From the perspective of dravyarthika nay, the soul is eternal, from the perspective of paryayaarthika nay, it is impermanent - it changes with modification. The knowledge of the three states of childhood, youth, and old age occurs to the same person. The soul is eternal in terms of substance, it changes with modification; the knowledge of the three ages of childhood, youth, and old age occurs to the same person. - Shri Atmasiddhi. | This is the eternal principle of anekanta! The nature of the object The momentarists say that "the object is non-existent in the previous and subsequent moments, and it is existent in the present moment." (1) This statement of theirs is inconsistent with logic, because according to their opinion, the one that is existent in the present moment is the one that is always existent, so it should be a one-sided, impermanent, present-moment existent. Because "the rule is that the side that is always existent is always existent." Thus, according to their belief, the object will be eternally present-moment existent, that is, eternally existent, by default. And that present-moment existence
Page Text
________________ (૬૬૨) ગદષ્ટિસમુચ્ચય સ્થાતર જ છે. તેથી શું? તે કે-આ યોગીજ્ઞાન ભ્રાંત હોય; નહિં તે એનું અબ્રાંતપણું સતે, અવસ્થાભેદની ઉપપત્તિને લીધે, સિદ્ધસાધ્યતા થાય. ઉપરમાં પ્રમાણ શું એમ પૂછયું, એટલે વાદી કહે છે કે- ગીજ્ઞાન છે તે પ્રમાણ છે. તેને શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે-જે તમે યેગીજ્ઞાનને પ્રમાણુ કહેતા હે તે તે ગીજ્ઞાન પોતે જ ગીનું અવસ્થાંતર જ છે. એટલે વાદી કહે છે–તેથી શું? તે યોગીનું અવસ્થાંતર છે, તો તેથી શું થઈ ગયું ? તે ઉપરથી તમે શું કહેવા માગો છો ? તેને સિદ્ધાંતકાર જવાબ આપે છે કે-આ ગીજ્ઞાન કાં તે બ્રાંત હોય ને કાં તો અબ્રાંત હાય. જે ભ્રાંત કહો તે તેને તમે પ્રમાણભૂત લેખ્યું શી રીતે ? અને જે અબ્રાંત કહે તે સિદ્ધસાધ્યતા થઈ. અર્થાત્ અબ્રાંત એવા અવસ્થાભેદની ઉ૫પત્તિ થઈ, એટલે અમે જે સાધવા માગતા હતા, તે જ તમે સ્વીકારીને સાધી આપ્યું ! જયાંથી તમે છટકવા માગતા હતા, ત્યાં જ આવીને તમે સપડાઈ ગયા ! એટલે હવે તમે અમારા મતને સ્વીકાર કર્યો હેવાથી, અમારે કાંઈ કહેવાપણું રહેતું નથી, કારણ કે યોગીજ્ઞાન એ જ પિતે તે યોગીનું અવસ્થાંતર છે. પૂર્વે તે યેગીજ્ઞાન હેતું, પછી થયું, એટલે એ આગલી અવસ્થામાંથી થયેલી જુદી અવસ્થા છે. અને આ તે અબ્રાંત છે–પ્રમાણભૂત છે એમ તમે કહો છો, એટલે તે અવસ્થાતર પણ અબ્રાંત છે, પ્રમાણભૂત છે, એમ તમે પણ સ્વીકાર કરે છે. ઇતિ સિદ્ધ નઃ સમીહિતમ! કિં બહુ જલ્પિતન ?—આમ એકાંત નિત્યપક્ષનું પણ અત્ર સુયુક્તિયુક્ત સન્યાયથી ખંડન કરવામાં આવ્યું. એટલે વસ્તુ કેવલ અભાવરૂપ પણ નથી, તેમજ કેવલ ભાવરૂપ પણ નથી, પણ ભાવાભાવરૂપ છે, એમ અનેકાંત સિદ્ધાંત અત્ર સુપ્રતિષ્ઠિત થયો. તાત્પર્ય કે–આત્મા દ્રવ્યથી નિત્ય છે, અને પર્યાયથી અનિત્ય છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મા નિત્ય છે, પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે–પર્યાયથી પલટાય છે. બાલ, યુવાન ને વૃદ્ધ એ ત્રણે અવસ્થાનું જ્ઞાન એક જ પુરુષને થાય છે. આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય; બાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય.”—શ્રી આત્મસિદ્ધિ. | તિ પ્રાન્તનિત્યનિયા Rળમ્ ! વસ્તુસ્વભાવ-સાર ક્ષણિકવાદી કહે છે કે-“આગલી પાછલી ક્ષણે વસ્તુને અભાવ છે, વર્તમાન ક્ષણે જ તેને ભાવ-હેવાપણું છે.” (૧) આ તેનું કથન યુક્તિથી અસંગત છે, કારણ કે તેના અભિપ્રાયે તે વર્તમાન ભાવવાળી તે છે, એટલે તે સદા તદૂભાવવાળીએકાંત અનિત્ય વર્તમાન ભાવવાળી હોવી જોઈએ. કારણ કે “સદા તદૂભાવથી તદુવતી હોય પક્ષ અયુક્ત એવો નિયમ છે. આમ તેની માન્યતા સાથે અવિધિથી તે વસ્તુ સદા વર્તમાન ભાવવાળી અર્થાત્ નિત્ય સિદ્ધ થશે. અને તે વર્તમાન ભાવને
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy