SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
**Muktatatvamimansa: Dikshaadithi Prakrutiparinati > Sansara, Tadbhaave Meksha** (659) Dikshaadi... » Prakruti parinam sansara. Dikshaadi abhav - Prakrutiparinam abhav > Sansara abhav (Moksha) **Translation:** **Liberation Inquiry: From Initiation to Nature's Transformation > Samsara, In Its Absence, Liberation** (659) Initiation, etc... » The result of nature is samsara. The absence of initiation, etc. - the absence of the result of nature > the absence of samsara (liberation) **Verse 201:** "Otherwise, this would be eternal, and this is called 'bhaava'. If bhaava is eternal, how is liberation possible?" **Meaning:** If the transformation of the primordial principles (praadhanaadi) is eternal, and this transformation is called 'bhaava', and if bhaava is eternal, how can liberation be possible? **Commentary:** If we do not accept that the transformation of the primordial principles is caused by initiation, etc., then this transformation would be eternal. This transformation is called 'bhaava' and is known as 'samsara' because it involves the existence of the primordial principles, their nature, and their attributes like mahat. Since the transformation of the primordial principles is eternal, bhaava would also be eternal, and liberation would be impossible. In the previous verse, it was stated that the transformation of the primordial principles is caused by initiation, devotional feelings, etc., and that in their absence, this transformation does not occur. However, if we do not accept this, then the transformation of the primordial principles would be eternal. This is because anything that has a cause is contingent, meaning it may or may not occur. But anything that is without a cause is either always present or always absent. This is a rule. Therefore, if initiation, etc., are not the cause, then the transformation of the primordial principles would occur naturally and eternally. It would never stop or cease, and liberation would never be possible. Therefore, it is appropriate to accept that if we do not accept the view that the transformation of the primordial principles is caused by initiation, etc., then this transformation would be eternal. This transformation is called 'bhaava' and is known as 'samsara'. Since this transformation is eternal, it would involve the existence of the primordial principles, their nature, and their attributes like mahat. Therefore, if bhaava is eternal, liberation would be impossible.
Page Text
________________ મુક્તતત્વમીમાંસા: દિક્ષાદિથી પ્રકૃતિપરિણતિ> સંસાર, તદભાવે મેક્ષ (૬૫૯) દિક્ષાદિ... » પ્રકૃતિ પરિણામ-- સંસાર. દિક્ષાદિ અભાવ–- પ્રકૃતિપરિણામ અભાવ--> સંસાર અભાવ (મોક્ષ) अन्यथा स्यादियं नित्यमेषा च भव उच्यते । एवं च भवनित्यत्वे कथं मुक्तस्य संभवः ॥२०१॥ નહિ તે હોય આ નિત્ય ને, કહાય આ “ભવીએમ; ભવનું નિત્યપણું સતે, મુક્ત સંભવ જ કેમ? ૧૦૧ અર્થ :–નહિ તે આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય હોય, અને આ પ્રધાનાદિ પરિણતિ “ભવ” કહેવાય છે, અને એમ ભવનિત્યત્વ સતે મુક્તિનો સંભવ કેમ હોય? વિવેચન અને એમ જે દિક્ષાદિન નિમિત્તે આ પ્રધાનાદિની પરિણતિ ન માનવામાં આવે, તે આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય-સદૈવ જ હોય. અને આ પ્રધાનાદિ પરિણતિ “ભવ’ કહેવાય છે, “સંસાર” નામે ઓળખાય છે, કારણ કે એ પ્રધાનની-પ્રકૃતિની પરિણતિ સત, તાદાત્મક મહત્ આદિને ભાવ હોય છે. એટલે પ્રધાનાદિની પરિણતિ નિત્ય હોતાં, એમ ભવનું નિત્યપણું થશે, એટલે મુક્તને સંભવ કેવી રીતે હોય? ન જ હોય, એમ અર્થ છે. ઉપરના લેકમાં દિક્ષા-ભાવમલ આદિન નિમિત્તે આ પ્રધાનાદિની પરિણતિ હોય છે, અને તેના અભાવે તેની પરિણતિ હોતી નથી એમ કહેવામાં આવ્યું. તેમ જે ન માનવામાં આવે, તે આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય-સદેવ જ થયા કરે; કારણ કે જે સકારણ હોય છે તે કાદાચિક હેય-કવચિત કારણ મળ્યું જ હોય, પણ નિષ્કારણ હોય તે કાં તે સદાય જ હોય અને કાં તે સદાય ન હોય, આ નિયમ છે. એટલે દિક્ષાદિ નિમિત્ત કારણ જે ન હોય, પ્રધાનાદિ પરિણતિ એની મેળે સ્વભાવથી જ થયા કરતી હોય, તે તે પછી તે એની મેળે સદાય થયા જ કરશે, કદી પણ અટકશે નહિં, કદી પણ વિરામ પામશે નહિં, ને મોક્ષ કદી થશે નહિ. ત્તિ અને આમ આ અંગીકાર કરવા યોગ્ય છે,-અન્યથા-અન્યથા, નહિં તો, એમ અભ્યપગમ સ્વીકાર ન કરવામાં આવતાં, ચાર્જિ-આ બધાનાદિ નતિ–પરિણતિ હોય, નિત્ય-નિત્ય, સદૈવ. તેથી શું? તે કે-gષા -અને આ પ્રધાનાદિ નતિ–પરિણુતિ, મન ઉથલે-ભવ કહેવાય છે, સંસાર નામે ઓળખાય છે,–એની પરિણતિ સતે તદાત્મક મહત આદિના ભાવને લીધે, જીવું –અને એમ, ઉક્ત નીતિથી, અવનિત્ય-ભવનિત્ય સતે, થં મુલ્ય હંમર:-મુક્તને સંભવ કેવી રીતે હોય? ન જ હોય એમ અર્થ છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy