SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Muktatattvamimamsa: Tatvik Svabhavopamad - Parinamaantar (657) The characteristic of Tatvik Paam is that it undergoes a change of state. From a state of feeling, it changes to a state of Svabhavopamad, from a result, it changes to a Parinamaantar. This is what Svabhavopamad is. The result is that the Samsari Bhaav becomes Svabhavopamad and undergoes Parinamaantar, Bhavaantar. Only then does the Mukta Bhaav decrease, not otherwise. Because if Svabhavopamad does not occur - if one nature does not displace another nature and take its place, and the Samsari Bhaav remains as it is, without Bhavaantar-Parinamaantar, then how can Mukta Bhaav occur? Therefore, according to this logic, this Atma, with its Svabhavopamad-Parinama Bhaav, is considered Tatvik - Paramarthik. Because only in this Paami Atma, with the harmony of the different states, is Yaga-Maag possible. (See. Hyo. Tanet p. 81.) ## Clearances Dikṣādyātmabhūtam tatmukhyamasyanivarttate | Pradhānādinate haṁ tu tadabhāvann tannatiḥ || 200 || Dikṣā, Mala, etc. are inherent in the Atma, therefore, this Atma is the primary one. It is Dikṣā, etc. that are eliminated. Dikṣā, etc. are the causes of the results of Pradhānādi, and in their absence, the Muktātma does not have those results of Pradhānādi. ## Explanation: Dikṣā, Avidyā, Mala, Bhavadhikār, etc. are inherent in the Atma, they are naturally existing things. Therefore, this Dikṣā, etc. is the primary, unrefined Atma that is eliminated. What is it like? It is the cause of the results of Pradhānādi. And in the absence of Dikṣā, etc., the Muktātma does not have those results of Pradhānādi. It is like this: Dikṣā means the desire to see, the desire to see the creation of the world. Avidyā means ignorance of one's own true nature. Mala means the internal impurities of Rāga-Dveṣa-Mādi, Bhavamala. Bhavadhikār means the right to Samsara, the dominance of Samsara Bhaav, the power of Samsara Bhaav. This Dikṣā, etc. ## Interpretation: Dikṣā, Avidyā, Mala, Bhavadhikār, etc., are inherent in the Atma, they are naturally existing things. Therefore, this Atma is the primary, unrefined one that is eliminated. What is it like? It is the cause of the results of Pradhānādi. And in the absence of Dikṣā, etc., the Muktātma does not have those results of Pradhānādi.
Page Text
________________ મુક્તતત્ત્વમીમાંસા : તાત્ત્વિક સ્વભાવેાપમદ –પરિણામાંતર (૬૫૭) તાત્ત્વિક પમનું લક્ષણ છે. અર્થાત્ એક અવસ્થામાંથી અવસ્થાંતર થાય, ભાવમાંથી સ્વભાવેાપમદ ભાવાંતર થાય, પરિણામમાંથી પરિણામાંતર થાય તે જ સ્વભાવેાપમ છે. પરિણામ એટલે સ’સારી ભાવના સ્વભાવેાપમ થઇ પિરણામાંતર થાય, ભાવાંતર થાય, તેા જ મુક્ત ભાવ ઘટે−નહિં તે નહિ. કારણ કે સ્વભાવેાપમ ન થાય—એક સ્વભાવ બીજા સ્વભાવને હઠાવી તેની જગ્યા ન લે ને સ'સારી ભાવ એમ ને એમ રહે, ભાવાંતર–પરિણામાંતર ન થાય, તેા મુક્ત ભાવ થાય જ કેમ ? માટે આમ ન્યાયથી આ આત્માને સ્વભાવેાપમદ –પરિણામ ભાવ તાત્ત્વિક જ-પારમાર્થિક જ માનવે ઇષ્ટ છે. કારણ કે પાિમી આત્મામાં જ અવસ્થાભેદની સંગતિથી યાગમાગ ને સંભવ હાય છે. (જુએ. હ્યેા. ટનેટ પૃ. ૮૧.) CLEARANCES दिक्षाद्यात्मभूतं तत्मुख्यमस्य निवर्त्तते । प्रधानादिनते हैं तुस्तदभावान्न तन्नतिः ॥ २००॥ દિક્ષા મલ આદિ આ, તેથી મુખ્ય જ સાવ; નિવત્તે અહિં આત્મના, આત્મભૂત આ ભાવ; પ્રધાનાદિ પરિણામનુ, દિક્ષાદિ નિદાન; તસ અભાવે તેહવું, હાય નહિ. પરિણામ. ૨૦૦ અર્થ :—દ્રિક્ષાદિ આત્મભૂત છે, તેથી આ આત્માનું મુખ્ય એવુ. તે ક્રિક્ષાદિ નિવત્ત છે. તે દિક્ષાદિ પ્રધાનાદિ પરિણતિના હેતુ છે; અને તેના અભાવથી મુક્તાત્માને તે પ્રધાનાદિની પરિણતિ નથી હાતી. વિવેચન દિક્ષા, અવિદ્યા, મલ, ભવાધિકાર આદિ આત્મભૂત છે, સહજ વસ્તુસત્ છે. તેથી કરીને મુખ્ય-અનુપચરિત જ એવુ આ દિદક્ષાદિ આત્માને નિવત્તે છે. તે કેવું છે ? તા કે પ્રધાન આદિની પરિણતિના હેતુ કારણ છે. અને તે દિક્ષાદિના અભાવથી તે પ્રધાનાદિની પરિણતિ મુક્ત આત્માને હાતી નથી. તે આ પ્રકારે : દિદક્ષા એટલે દેખવાની ઈચ્છા, જગત્ રચના દેખવાની ઇચ્છા. અવિદ્યા એટલે આત્મસ્વરૂપનું અજ્ઞાન. મલ એટલે રાગ-દ્વેષ-માદિ અંતરગ મલ, ભાવમલ. ભવાધિકાર એટલે સ`સારના અધિકાર, સંસાર ભાવનું પ્રાબલ્ય, સૌંસાર ભાવની સત્તા. આ દિક્ષાદિ વૃત્તિ:—વિદક્ષાલિ-દિક્ષા, અવિદ્યા, મલ, ભવાધિકાર આદિ, આત્મમૂત-આત્મભૂત, સહેજ વસ્તુસત્, તત્-તેથી, મુખ્યમ્-મુખ્ય, અનુપરિત જ, ચ-આ આત્માનું, નિતિ-નિવત્ત છે. તે કેવું ? તે કેપ્રધાન નિતે તુ:–પ્રધાન આદિની પરિણતિના હેતુ–કારણ એવું, તમ વાત-૩ દિદક્ષાદિના અભાવથી, ન તન્નતિ:-તેની નતિ–પરિણતિ નથી, પ્રધાન આદિની પરિણતિ નથી,-મુક્ત આત્માને.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy