SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(640) Just as the yogic perspective on the origin of the universe cannot be definitively stated and is considered to be beginningless, similarly, the relationship between karma and the soul is also established as beginningless. “Which came first, the soul or karma? – Both are beginningless. If the soul came first, then there would need to be a reason for it to become entangled with the pure substance. If you say karma came first, then who performed karma without the soul? By this logic, both are beginningless.” - Shrimad Rajchandra’s Shri Moksha Mala. This beginningless karma is unique – it is of many types, and it is divided into material and mental aspects. Material karma is in the form of pudgala particles, and mental karma is in the form of the soul’s results. Attachment, aversion, and delusion are the impure results of the soul, and these are mental karma. The eight karmas, such as knowledge obscuration, are material karma. The general understanding of these eight karmas is as follows: Knowledge obscuration is the covering of the soul’s infinite power related to knowledge. Perception obscuration is the covering of the soul’s infinite power of perception. Vedaniya karma is the two types of vedaniya karma, pleasant and unpleasant, caused by the body, which obstruct the soul’s power of uninterrupted happiness. Mehniya karma is the obstruction of the soul’s power of self-conduct. Ayu karma is the obstruction of the soul’s power of indestructible existence. Nama karma is the obstruction of the soul’s power of formless divine qualities. Gotra karma is the obstruction of the soul’s power of unwavering awareness. Antaray karma is the obstruction of the soul’s infinite power of giving, receiving, effort, gathering, and consumption.” – Shri Moksha Mala, page 102. These eight fundamental types of karma have further numerous subdivisions. And there are four types of bondage of karma: nature bondage, state bondage, taste bondage, and region bondage. State bondage and taste bondage are caused by passions, and nature bondage and region bondage are caused by the actions of the mind, speech, and body. The bondage, arising, manifestation, power, karma-severance, destructive, and non-destructive aspects of these karmas, and many other subtle aspects, are worthy of understanding by the seeker of truth through the great scriptures like Karma Granth, Panchaadhyayee, Gomsar, etc. Padma Prabhu Jin! You and I, what is the difference, O Lord? Karma’s results are the reason, some say, wise Padma, a particle from a region, the root has many subdivisions; destructive, non-destructive, bondage, arising, manifestation, power, karma-severance… Padma” – Shri Anandghanji. x" योग्यतामन्तरेणास्य संयोगोऽपि न युज्यते। That is the truth, my friend, like the waves of the ocean.” – Shri Yogakhindhu Play, 10.
Page Text
________________ (૬૪૦) યોગદષ્ટિ મુરા નિર્ણય જેમ કહી શકાતું નથી ને બને અનાદિ જ માનવાનું પ્રાપ્ત થાય છે, તેમ અત્રે પણ કર્મ–આત્માનો સંબંધ અનાદિ જ સંસિદ્ધ થાય છે. “જીવ પહેલો કે કમ?–બને અનાદિ છે. જીવ પહેલે હોય તે એ વિમળ વસ્તુને મળ વળગવાનું કંઈ નિમિત્ત જોઈએ. કર્મ પહેલા કહો તે જીવ વિના કર્મ કર્યા કેણે? એ ન્યાયથી બને અનાદિ છે.” -શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી મોક્ષમાળા. આ અનાદિ કર્મ વિચિત્ર છે-અનેક પ્રકારનું છે, અને તે દ્રવ્ય-ભાવ ભેદમાં વિભક્ત થયેલું છે. દ્રવ્ય કર્મ તે પુદ્ગલ પરમાણુરૂપ, અને ભાવકમ તે આત્મપરિણામરૂપ છે. રાગ-દ્વેષ–મોહ એ અશુદ્ધ આત્મપરિણામ તે ભાવકમ છે, અને જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ તે દ્રવ્ય કર્મ છે. તે આઠ કર્મની સામાન્ય સમજ આ પ્રકારે – જ્ઞાનાવરણય એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંત શક્તિ છે તેને આચ્છાદન થઈ જવું તે. દર્શનાવરણય એટલે આત્માની જે અનંત દર્શનશક્તિ છે તેને આચ્છાદન થઈ જવું તે. વેદનીય એટલે દેહ નિમિત્ત સાતા અસાતા બે પ્રકારનાં વેદનીય કર્મ, એથી અવ્યાબાધ સુખરૂપ આત્માની શક્તિ રોકાઈ રહેવી તે. મેહનીયકર્મ એટલે આત્મચારિત્રરૂપ શક્તિ રેકાઈ રહેવી તે. આયુકર્મ એટલે અક્ષય સ્થિતિ ગુણ રોકાઈ રહે છે. નામકર્મ એટલે અમૂર્તિરૂ૫ દિવ્ય શક્તિ રોકાઈ રહેવી તે. ગોત્રકમ એટલે અટલ અવગાહનારૂપ આત્મિક શક્તિ રોકાઈ રહેવી તે. અંતરાય કમ” એટલે અનંત દાન, લાભ, વીર્ય, ભેગ અને ઉપભેગ શક્તિ રોકાઈ રહેવી તે.” –શ્રી મોક્ષમાળા, પા. ૧૦૨ આ આઠ મૂળ પ્રકૃતિના વળી ઉત્તર અનેક ભેદ છે. અને તેના બંધના ચાર પ્રકાર છેઃ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ. તેમાં સ્થિતિબંધ-રસબંધ કષાયથી થાય છે, અને પ્રકૃતિબંધ-પ્રદેશબંધ મન-વચન-કાયાના યેગથી થાય છે. તે તે કર્મોના બંધ, ઉદય, ઉદીરણ, સત્તા, કર્મવિચ્છેદ, ઘાતિ, અઘાતિ વગેરે અનેક સૂમ પ્રકારે કર્મગ્રંથ, પંચાધ્યાયી, ગોમસાર આદિ મહાગ્રંથરત્નથી તત્ત્વરસિકે સમજવા યોગ્ય છે. પદ્મપ્રભ જિન ! તુઝ મુઝ આંત, કિમ ભાંજે ભગવંત ? કર્મ વિપાકે છે કારણ જોઈને, કોઈ કહે મતિમંત પદ્મ પચડિ કિઈ અણુભાગ પ્રદેશથી, મૂળ ઉત્તર બહુ ભેદ; ઘાતિ અઘાતિ બંધ ઉદય ઉદીરણ, સર્તા કર્મવિચ્છેદ...પદ્મ”-શ્રી આનંદઘનજી. x" योग्यतामन्तरेणास्य संयोगोऽपि न युज्यते। તા જ તત્ત્વમિત્રેવં તરંગોડથનાવિમાન ”—શ્રી યોગખિન્દુ પ્લે, ૧૦
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy