SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Muktatattvamimaansa: Comparison of Bhava Chihnos, Sadhya-Asadhya Nirnay (635) Just as a diagnosis can be made based on examining the symptoms of a disease, the diagnosis of Bhava Rog can be made based on the subtle, specific signs. And just as the curability, difficulty to cure, or incurability of a disease can be determined based on the condition of the patient and the type of disease, the curability, difficulty to cure, or incurability of Bhava Rog can be determined based on the state of the being, the type of Bhava, and the specific circumstances. Is this being's Bhava Rog curable, difficult to cure, or incurable? This can be determined through a Prognosis. For example: (1) If a patient experiences a very positive effect from a medicine immediately, it indicates that the disease is curable. Similarly, if a being experiences a very positive effect, in the form of a change in their Bhava, immediately after the application of the appropriate medicine, such as Samyag Darshan, it is certain that the being is close to liberation and their Bhava Rog is curable. (2) If a patient experiences some effect from a medicine after a long time, it indicates that the disease is difficult to cure. Similarly, if a being experiences a positive effect, in the form of a change in their Bhava, after a long time of applying the medicine of the Ratna Trayi, it indicates that the being is far from liberation and their Bhava Rog is difficult to cure. (3) If a patient does not experience any effect from any medicine, even after a very long time, and the medicine has no effect, it is like pouring water on a stone, and the disease worsens, it indicates that the disease is incurable. Similarly, if a being does not experience any positive effect, in the form of a change in their Bhava, even after a long time of applying the best medicines, such as Darshan, and does not experience any improvement, and instead experiences negative effects like pride, it indicates that the being is far from liberation and their Bhava Rog is incurable. Just as the future outcome of a disease can be predicted based on the symptoms and specific circumstances of the patient, the future outcome of Bhava Rog can be predicted based on the signs and specific circumstances of the being. Furthermore, just as there are differences among patients, some are intelligent, some are not, some are children, some are old, etc., there are also differences among beings with Bhava Rog. Some are intelligent, some are not, some are children, some are old, etc. Because, as mentioned above, the one who understands the painful nature of the disease, the intelligent and wise patient, will try to cure the disease as quickly as possible.
Page Text
________________ મુક્તતત્ત્વમીમાંસાઃ ભવગ ચિહ્નોની તુલના, સાધ્યાસાધ્ય નિર્ણય (૬૩૫) જેમ રોગનું નિદાન-પરીક્ષા (Diagnosis) થઈ શકે છે, તેમ નાના પ્રકારના પ્રતિનિયતચક્કસ ચિહ્નો પરથી ભવરેગનું નિદાન થઈ શકે છે. અને રોગીની તથા પ્રકારની અવસ્થા ઉપરથી જેમ રેગની સુસાધ્યતાનો કે દુઃસાધ્યતાનો કે અસાધ્યતાને નિર્ણય કરી શકાય છે, તેમ જીવની તથા પ્રકારની ભવ્યતા–અભવ્યતારૂપ, યોગ્યતા-અયોગ્યતારૂપ દશાવિશેષ ઉપરથી આ જીવને ભવરોગ સુસાધ્ય સાધ્યા સાધ્ય છે? કે દુ:સાધ્ય છે? કે અસાધ્ય છે? તેને પ્રાકૃનિર્ણય (Prognosis) નિર્ણય થઈ શકે છે. જેમકે-(૧) રોગી ઉપર અજમાવવામાં આવેલ ઔષધિની તાત્કાલિક ઘણી સુંદર અસર થાય તે જેમ રોગીને રોગ સુસાધ્ય છે એમ જણાય છે, તેમ સમ્યગદર્શનાદિ યથાયોગ્ય ઔષધિના પ્રયોગથી જે જીવના પર તાત્કાલિક પ્રશસ્ત આત્મપરિણામરૂપ–ભાવરૂપ ઘણી સુંદર અસર થાય છે, તે જીવ નિકટભવ્ય છે અને તેને ભવરોગ સુસાધ્ય છે, એમ નિશ્ચિત થાય છે. (૨) રોગી પર પ્રયોજેલ ઔષધિની લાંબા વખતે કંઈક અસર થાય તે જેમ આ રોગ દુ:સાધ્ય છે એમ ખાત્રી થાય છે, તેમ રત્નત્રયીરૂપ સઔષધના પ્રયોગથી જે જીવના પર ચિરકાળે શુભ ભાવરૂપ કંઈક સુંદર અસર થાય, તે તે જીવ દૂરભવ્ય છે, ને તેને ભવરગ દસાધ્ય (Difficult to cure) છે એમ સમજાય છે. (૩) રેગી પર ગમે તેટલા ઉત્તમ ઔષધોનો પ્રયોગ કરવામાં આવે છતાં અતિ અતિ ચિરકાળે પણ જેના પર કંઈ પણ અસર ઉપજતી નથી, દવાની કંઈ પણ “ટીકી' લાગતી નથી, “પત્થર પર પાણી ઢળ્યા જેવું થાય છે, ને રોગ ઉલટ વધતો જાય છે, તે રોગીનો રોગ જેમ અસાધ્ય કેટિમાં (Incurable) આવે છે; તેમ જે જીવ પર ગમે તેટલા ઉત્તમ દર્શનાદિ સદુઔષધની માત્રા અજમાવવામાં આવે, પણ ઘણા લાંબા વખતે પણ કંઈ પણ સભાવની ઉત્પત્તિરૂપ સુંદર અસર નીપજતી નથી, કંઈ પણ ગુણ ઉપજતો નથી, “ઘડે કરે ને કેરે ધાકડ” રહે છે, ને ઉલટી અભિમાનાદિ વિપરિણામરૂપ અસર થઈ રેગ ઉલટ વૃદ્ધિ પામે છે, તે જીવ અભવ્ય-અસાધ્ય કેટિને (Incurable) છે, અને તેને ભવરેગ અસાધ્ય છે એમ પ્રતીત થાય છે. આમ રેગીના ચિહ્ન ઉપરથી–દશાવિશેષ ઉપરથી જેમ રેગના ભાવિ પરિણામનું અનુમાન (Prognosis) અગાઉથી બંધાય છે, તેમ ભાવગીના ચિહ ઉપરથી-દશાવિશેષ ઉપરથી તેના ભવરગના પરિણામનું અનુમાન અગાઉથી કરી શકાય છે. વળી રેગી–રેગીમાં પણ ફરક હોય છે કે સમજુ, કેઈ અણસમજુ હોય છે, કઈ બાલ, કેઈ વૃદ્ધ, ઈત્યાદિ પ્રકાર હોય છે. તેમ ભવરોગીમાં પણ તફાવત હોય છે, કઈ સમજુ, કોઈ અણસમજુ, કઈ બાલ, કઈ વૃદ્ધ, ઈત્યાદિ પ્રકાર રેગીની હોય છે. કારણ કે ઉપર કહ્યા પ્રમાણે રોગના દુઃખમય સ્વરૂપને જે જાણે છે, વિવિધતા તે વિવેકી સુજ્ઞ રોગી જેમ બને તેમ જલદી રોગ નિમ્ળ થાય એમ
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy